Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
વાસડી વેચવાની છે
વિનુભાઇ બુહા
Sep 10 '24 09:23 PM
વાસડી વેચવાની છે
વિનુભાઇ બુહા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
15 મહિનાની જરસી વાસડીછે, 5000 માં દેવાની છે લેવાની હોય એને ફોન કરવો
₹ 5000
સ્થળ : ગોખલાણા,જસદણ,રાજકોટ
View All
gir kabri gay vesvani che
2 vetar veyase 10 divasni var che
...વધુ વાંચો
Nikunj Jalu
ગોધલા વેચવાના છે સાટામાં ગાય લેવી
બે બે દાતે છે ચાલુ નથી સાટામાં ગાય ચાલે hf ગાય પન ચાલે સાટામાં ગાય ચાલે સારી ગાય જોઈએ ઓરીજનલ વઢીયારા છે
...વધુ વાંચો
Hati Darbar
gir gay
2 month vihayeli atiyare bey time 4, 5 litar dudha sav sogi game aene doy levani 6ut vihay tya lagin dova deshe photo video moklvama nay aave kimat ma ferfar nay thay
...વધુ વાંચો
Jenish Kalkani
ગામ વેચવાની છે
બીજું હેતરશે
...વધુ વાંચો
જયદીપ સાનિયા
ગાય વેચવાની છે
દેશી ગાય વેચવાની છે બીજું વેતર છે દૂધ 4 લિટર 2.3. દિવસ મા વ્યા છે કીમત મા ફેરફાર થઈ જાછે . મો.9998942157
...વધુ વાંચો
રાહુલ જોટવા
gay devni che biju vetar
biju vetar badhi javabdari thi devani che 10 divas pachi vayase koi jat no folt nathi pela vetar ma 6litar dudh hatu
...વધુ વાંચો
Anil Shiyani
14....એશેફનોતબેલોદેવાનોછે
14...ઞાયનોતબેલોદેવાનોછેઅનેઅટધિવયાણછેને7ઞાભણછેઞાભણઞાયનોશમય. 5..7..15..20..25દિવશઅનેબધિ..10.. લિટર ઉપરનિછેહાલવયાણપણ8.. 9..10..11..દુધછેટકનુએકલેવિહોયતોઅલઞનકરબધિલેવિહોયતો.. 65000..8160210201
...વધુ વાંચો
ચેતનકુમાર છોડવડિયા
Aadarsh Bala
Rajasthan aap hi ho bhai Jay Jawan Hai
...વધુ વાંચો
Viho Mori
વેચવાની સે
આ ગય વેચવાની સે વીહાય ગઅસે વાસડોસે ત્રીજું વેતર છે નીચેવાછટોછે દોવામાસાવ સોજી છે દોવામા સોજી સાવ 6.7લીટર દૂધ છે સાવ સોજી છે દોવામા સોજી છે જે કોઈ લેવી હોય એ મારો મો 8153862551 ફોન કરો તાત્કાલિકમાં દેવાની છે કિંમત છેલ્લી લખેલી છે45000
...વધુ વાંચો
Pradip Sinh Jadeja
6352187793
ગાયવેચવાનીછેદસદીનીવારછે.પેલુવેતરછે.સાવસોજી
...વધુ વાંચો
ગણેશ જાડેજા
levani se
levani
...વધુ વાંચો
Bhikhabhai Dabhi
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 10 દિવસ ની કાચી છે 7 લીટર દૂધ
...વધુ વાંચો
Digvijay Sisodiya
ગીર ગાય
વેચવાની ૩ વર્ષ ની હાડકી છે
...વધુ વાંચો
Arjun Modhavadiya
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે પેલું વેતર છે ૧૫ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડો છે ૫+૫ લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઉસાય લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે ગામ ગુંદરણ ગીર તાલુકો તાલાલા જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કીમત:-24000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે બીજું ખેતર કાબરી ગાય છે 10 12 દિવસની વાર છે પેલા વેતરમાં 5 લિટર દૂધ હતું અને વાછડો ભેગું થાવ તો
...વધુ વાંચો
Kavshik Haryani
deshi gay m. 9428776468
deshi gay vechvani che vetar 3 just che sav soni che gya vetare vachru dhavta 5.5 litar aavtu m. 94287764368 aa nambar ma contact karvo
...વધુ વાંચો
Dilip Fadadu
ગીર હોડકી
ઓરિજનલ ગીર હોડકી,2.વર્ષની સે.બધી જવાબદારી થી અપવી સે. પારવા લેવી હોય તો ભાવ માં ફેર થાય જેસે
...વધુ વાંચો
Ashvin Ghughal
ગાય વેચવાની છે
ગાય વેચવાની વીસ દીવસ ની વીયાણી ૩લીટર દુધ
...વધુ વાંચો
Ashish Khambhala
ગાય વેચવા ની છે
ત્રીજું વેતર એક મહિના ની વાર છે આગલા વેતર મા ૭ લીટર દૂધ હતું
...વધુ વાંચો
Sagar Karamata
ગાય વેચવાની છે
વેધર ત્રીજો દૂધ સાત લેટર
...વધુ વાંચો
Mahesh Parmar
gay
કાલ વીયાણી નીચે ગીર વાછડી
...વધુ વાંચો
Manish Ahir
દિવ્યેશ પામક
ગીર
...વધુ વાંચો
દિવ્યેશ પામક
ગાય દેશી વેસવાની સે વ્યાની એનો એક મહિનો થ્યો વાસડી સે નીસે 4 થી 5 લિટર મિલ્ક
દોવા માં સાવ સોજી
...વધુ વાંચો
Jagadish Karangia
હોળકી
હોળકી વેંચવાની છે. બે વર્ષની હોળકી છે.
...વધુ વાંચો
Trilok Kadavala
ગાય વેચવાની છે
3જૂ વેતર ગાય વેચવા ની છે ભેગી વાછઙી આપવા ની છે
...વધુ વાંચો
વીકાશ લગારીયા
ગાય વેચવાની સે
2 જૂ વેતર વ્યાની
...વધુ વાંચો
અતુલ બકોત્રા
1 Mahina ne var 6
gay no 9712821981
...વધુ વાંચો
Sujal Visana
ગાય વેચવાની છે સફેદ વાછડી
પાંચ દીવસ ની વીણેલા. 4લીડર દુધ
...વધુ વાંચો
Ismail Bhai Vanot
એસપ ગાય વેશવાની છે.
6 થી 6:30 લીટર દૂધ. 3 વેતર. હેઠે વાસડી. g. p leva
...વધુ વાંચો
Rasila Leva
ગાય વેસવાની સે
h f ગાય સે 3જુ વેતર સે 10થી15 દિવસ માં વ્યાસે
...વધુ વાંચો
Lala Bhai Dhramanchotiya
ગીર ગાયુ વેચવાની છે.
બેય ગાયુને 8 મહીના ની ગાભણીયુ છે.
...વધુ વાંચો
Najabhai Kagda
આ જરસિ ગાય વેચવાની છે.સાવ સોજી છે.
આ જરસિ ગાય વેચવાની છે.સાવ સોજી છે.પેલુ વેતર છે. નવ મહિના પુરા થય ગયા છે.8લિટર દુધ કાઢે એમ છે.ઉચાઇ લંબાઈ પુરી છે.ફોટા જુના છે.55હજાર પુરા લેવાના છે.
...વધુ વાંચો
Timbal Ravi
ગાય છે
ગાય વેસ્વની સે 9 મહીના સે ગાભન સે.ભગત ડોડીયા મો.8320620304
...વધુ વાંચો
Bhagat Bhai Dodiya
બે વાછણી વેચવા ની છે
એક સવા વર્ષ ની બીજી પોણા બે વર્ષ
...વધુ વાંચો
Narana Bhai Parmar
hodki
પેલુ વેતર વિયાહે 1 મહિના ઉપર ની વર સે સાવ સોજી કપિલા સે
...વધુ વાંચો
Lakhan Maher
ઓરીઝનલ ગીર ખુંટ
18 મહિનાનો ખુંટ ઓરીઝનલ ગીર
...વધુ વાંચો
Kuldeepbhai Khachar
desigay
pelvetri hodki 4 litar duth niche vachado dovama sav soji che
...વધુ વાંચો
Bhargav Babariya
વાસડી
વાસડી ના સાટા પાડવા ના છે 2.5 વરસ આજુ બાજુ ની સાટા માં નાની વાસડી હાલે
...વધુ વાંચો
Hemat Pithiya
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે ત્રીજું વેતર વિહાશે
...વધુ વાંચો
વાળા મહેશ ભાઈ
ઞાય વેશવાની છે
ઞાય વેશવાની છે 4 થુ વેતર 12 દીવસ ની કાચી સાવ સોજી જવાબદારી થી દેવા ની છે દુધ 5 લીટર દેશી ગાય રૂબરૂ મુલાકાત લેવી કીમત સુખમાં હોય તો ફેરફાર થાસે મોં નંબર,,,8849932829,,,આ નંબર ઉપર ફોન કરજો
...વધુ વાંચો
Badur Dangar
3 vetar
1 mahinani varse
...વધુ વાંચો
Kalpesh Sardhara
એક ધણખૂટ અને એક હોડકી વેચવાના છે
આ ધણખૂટ 57 નંબર નો છે ધણખૂટ ની ઉંમર 1.5 વર્ષ હોડકી ની ઉંમર 2 વર્ષ સાવ સો જા શે લેવા હોય તો જ ફોન કરે
...વધુ વાંચો
Sahil Sinh Chavda
ગાય વેચવા ની છે ત્રણ આસલ
9313116019
...વધુ વાંચો
જયદીપ ભરવાડ
ગાય વેચવાની છે
બીજુ વેતર આઠ મહિનાની ધાભણ છે ફોટા કે વિડિઓ મોકલવામાં આવશે નય રૂબરૂ જોઈ જવું
...વધુ વાંચો
Viupl Piprotar
ગાય
2 જુ વેતર વિહાસે 20 થી 25 દિવસ ની વાર છે મો.7069444397
...વધુ વાંચો
હરપાલસિંહ જાડેજા
વિગત વાંચીને જ ફોન કરો
ગાય વેચવાની છે વેધર ચોથું દૂધ સાડા સાત લીટર ઓરીજનલ ગીર ગાય છે આઠમા મહિના ને દસ બાર દિવસ ગયેલા છે દૂધ એકદમ સફેદ અને દોવામાં એકદમ સાવ સોજી છે 9714176254
...વધુ વાંચો
Bhavesh Karavadara
1 vetar ni hodki vechvani se
:-kesar bull nu semen mukel se :- 15-20 divas ni var se sire:- Arjun bull kamdhenu gaushala bhavnagar mother milk in 2 lactation:- 15-16 litter/day levani gantari hoy toj call karvo :- kimat ma thodok fer far thay jase
...વધુ વાંચો
Rahul Khistariya
વોડકી વેચવાની છે
પેલા વેતરની છે 6 મહીના ગાભણ આચર 4 કારા છે
...વધુ વાંચો
Anand Kodiyatar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ