3 ગીર વાછડી વેચવાની છે.
*એક વાછડી ની કિંમત 60,000 છે, ત્રણેયની કિંમત 1,50,000 છે.
1-એક વાછડી 1 વર્ષની છે.
2-એક વાછડી બે વર્ષની છે, એનું બીજદાન કરાવ્યું એને 1 મહિનો થયો.
3-એક વાછડી બે વર્ષની છે, એનું બીજદાન કરાવ્યું એને 3 મહિના થયા.
...વધુ વાંચો
Paresh Ahir