• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Mva Organics

  • Jul 10 '24 10:03 AM

વિકાસ વૃદ્ધિ અને ઉત્પાદનની ૧૦૦% ગેરંટી

  • Mva Organics ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

*👨‍🌾ખેડૂતભાઈઓ ખાસ તમારા માટે MVA ORGANIC લાવ્યું છે* *સ્પેશિયલ પ્લેટિન્યમ કોમ્બો* 🌱 *જો ફાયદો નો થાય તો પૂરા પૈસા પરતની 100% ગેરંટી* એટલે *MVA ORGANIC* નું *GOLDEN GROW & PLANT DOMINANCE* *મોંઘુ નથી એક પંપનો ખર્ચ માત્ર 18 રૂપિયા* *ફાયદા :-* 🌱 પાકનો સર્વાંગી વિકાસ કરે. 🌱 પાકમાં ગ્રીનરી આપે. 🌱 છોડની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે. 🌱 મુળજાળ ની સંખ્યામાં વધારો કરે. 🌱 ફાલફૂલની સંખ્યામાં વધારો કરે. 🌱 ફાલફૂલ ખરતો અટકાવે. 🌱 પાકના દાણાને ભરાવદાર અને મોટો બનાવે. 🌱 ઉત્પાદનમાં વધારો કરે. 🌱ઉત્પાદનની ગુણવત્તા સારી બનાવે. *ઉપયોગ :-* કપાસ, મગફળી, લસણ,ડુંગળી,જીરું, ઘઉં,ઘાણા,ચણા,સોયાબીન,ભીંડો,મરચી,રીંગણ,ટામેટા,લીંબુ,દાડમ તેમજ કંટોલા જેવા તમામ શાકભાજી પાક બાગાયત પાક રોકડિયા પાકો અને તેલીબિયાંમાં 100% ટકા પરિણામ આપતી પ્રોડક્ટ. પ્રમાણ :- *GOLDAN GROW :-* 15 લીટર પાણી ભરેલા પંપમાં 40 મિલી પ્રમાણ રાખી કોઈ પણ પાક માં સ્પ્રે કરી શકાય. *PLANT DOMINANCE :-* 15 લીટર પાણી ભરેલા પંપમાં 1 ગ્રામ નું પ્રમાણ રાખી સ્પ્રે કરી શકાય. 👉 આ બંને પ્રોડક્ટ *700₹* માં નઈ પણ માત્ર *450₹* માં. 👉 તો રાહ શેની જૂઓ છો અત્યારેજ ફોન કરો અને આકર્ષક ઓફરનો લાભ મેળવો. 👉 *ઓફર મર્યાદિત સમય અને સ્ટોક પૂરતી હોવાથી વહેલા તે પહેલા ના ધોરણે.* ALL INDIA HOME DELIVERY FREE 👉 ઓર્ડર નોંધાવવા કે ઓફર અને લાભ ની માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર ફોન કરો. 7048811140 MORE DETAILS WHATSAPP LINK https://wa.me/917048811140?text=Hello%20i%20am%20interested%20in%20your%20Product%20PLAT


₹ 450

સ્થળ : જુનાગઢ

લિકવીપ્લીમ “ઓર્ગેનિક પ્રવાહી ખાત”
🌱 લિકવીપ્લીમ “LIQUIPLIM” 🌱 (Liquid Organic Manure) (ઓર્ગેનિક પ્રવાહી ખાતર) ખેડૂતોનું સૌથી વધુ વિશ્વાસપાત્ર☘️🌿 લિકવીપ્લીમ એ ગોબરગેસની સ્લરી માંથી આથવણ(ફર્મન્ટેડ)ની ક્રિયા માંથી પસાર કરેલ પ્રવાહી ખાતર છે. લિકવીપ્લીમનો ઉપયોગ કરવાથી તે જમીન માં જરૂરી બધા જ પોષક તત્વો, માઈક્રો ન્યુટ્રીયંટ, સૂક્ષ્મ પોષકતત્વો, એમિનો એસિડ , એન્ઝાઈમ્સ, વૃદ્ધિ વર્ધકો, વગેરે પૂરું પડે છે, તેથી છોડની તંદુરસ્તી, રોગ પ્રતિકારકતા અને ઉત્પાદન ક્ષમતા વધારે છે . 🍀🌿લિકવીપ્લીમ ના ફાયદાઓ : 🪴પ્રવાહી ખાતરો છોડના મૂળ દ્ધારા ઝડપથી શોષાય છે કારણ કે તે પહેલેથી જ ઓગળેલા સ્વરૂપમાં છે. આનાથી છોડ દ્ધારા પોષક તત્વોનો ઝડપી શોષણ થાય છે, જે ખાસ કરીને ઝડપી વૃદ્ધિના સમયગાળા દરમિયાન અથવા પોષક તત્વોની ઉણપને દૂર કરતી વખતે ફાયદાકારક બની શકે છે. 🪴સિંચાઈ પ્રણાલી, સ્પ્રેચર અથવા ટપક પ્રણાલીનો ઉપયોગ કરીને પ્રવાહી ખાતરો આખા ખેતરમાં અથવા બગીચામાં સરળતાથી અને સમાનરૂપે વિતરિત કરી શકાય છે. આ એકસમાન એપ્લિકેશન એ સુનિશ્વિત કરવામાં મદદ કરે છે કે તમામ છોડને સમાન પ્રમાણમાં પોષક તત્વો મળે છે. 🪴પાકને નુકસાનકારક એવા જંતુઓ, ફુગ અને બેકટેરિયાથી પાકને અટકાવે છે. 🪴ફળની ગુણવત્તા અને ચમકમાં સુધારો થશે. 🍀🌿મહત્વના મુદ્દાઓ : 🪴જો વપરાશ ૨૦ થી ૨૫ દિવસની વચ્ચે કરવામાં આવે તો પરિણામ સૌથી સંતોષકારક હોય છે. 🪴ઉપયોગ કરતા પહેલા સારી રીતે ખાતરને હલાવો અને પછી પાણી સાથે મિકસ કરો. 🪴જયારે તેને ટપક સિંચાઈ પદ્ધતિમાં આપવાનું હોય ત્યારે ૨૦૦ લિટરના ડ્રમમાં ૧૭૫ લિટર પાણીમાં ૨૫ લિટર લિકવીપ્લીમ ઉમેરો. 🍀🌿પ્રવાહી ખાતરને ઉપયોગ કરવાની રીત: 🪴રોકડ પાકો માટે (કપાસ, ઘઉં, બાજરો, જુવાર, બટાટા, ડુંગળી, ડાંગર, બધા જ શાકભાજી) 🪴પ્રતેક વીઘા દીઠ પ્રથમ ડોઝ વાવણીના ૧૫ દીવસ પછી ૫ લીટર અને બીજો ડોઝ વાવણીના ૬૦ થી ૬૫ દીવસની વચ્ચે ૬ લીટર. 🪴શેરડીના પાકમાં વિઘે દીઠ ૩ ડોઝ ૮-૮ લીટરના આપવામાં આવે છે જે ક્રમશ વાવણીના ૩૦ થી ૩૫ દીવસ, ૧૦૦ થી ૧૦૫ દીવસ અને ૧૭૦ થી ૧૮૦ દીવસ. 🪴બાગાયત પાકો માટે છોડ પ્રમાણે અલગ અલગ માપની ભલામણ કરાવામાં આવેલ છે. 🌳🌴🌳🌴🌳🌴🌳🌴 ⭕🍀🌿વધું માહીતી માટે નીચે આપેલ નંબરમાં સંપર્ક કરવા વિનંતી🌿🍀⭕ 📲 નારણભાઈ જે. ખસિયા +91 9909133490 📲 ભોપાભાઈ જે. ખસિયા +91 9687226939 📲 ગૌરવભાઈ એન. ખસિયા +91 6359147244 🌱શ્રેષ્ઠ ગુણવત્તા, સંપૂર્ણ માત્રા, ઉત્તમ પરિણામ 🌱 જય ગૌમાતા 🙏🏻🌿
...વધુ વાંચો
Gauravbhai Khasiya
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.