ગોધલા વેચવા ના છે પેલી ધરના છે
ગોધલા વેચવા ના છે પેલી ધરના છે સાવ સોજા છે...
તમામ જવાબદારી બધી.... એક વાવણી કરી છે....
બધે માં ચાલુ છે ગાડા મા ચાલુ સાતી માં ચાલુ રપટા માં ચાલુ.. બધે માં હાકેલા છે.... કિંમત 25... હજાર છે...
ફેરફાર થય જાસે.... વધુ માહિતી માટે ફોન કરો.....
...વધુ વાંચો
ભોજા ચારણ