પવન ચકી માટે
પવનચકી મા ભાડે જમીન આપવા માટે મેસેજ કરો અઢી વીઘા નો એગ્રીમેન્ટ ભાડુ 2,80,000/ રેસે તો ભોગાત હડમતીયા - ભાટવડીયા - સતાપર - નાવદ્રા - લાંબા આ 6 ગામ માટે પ્રોજેક્ટ છે તમે નય આપો તો બાજુ વાળો આપી દેશે પછી 30 વરશ તમારો વારો નય આવે તો વેલા તે પેલા
...વધુ વાંચો
પરબતભાઇ આહીર