Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ગાય
રામ નિકુંજ
Feb 10 '25 09:25 PM
ગાય
રામ નિકુંજ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેસવાનિ છે 5 દિવસનિ કાસી છે કિંમત 60 હજાર સાવ સોજીછે ફુલ જવાબદારી
₹ 50
સ્થળ : વડવીયાળા,ગીરગઢડા,ગીર સોમનાથ
View All
ગાય વહેંચવાની છે
8/10 દિવસ ની વાર 3 વેતર
...વધુ વાંચો
Uday Sida
. HF ક્રોસ ગાયું વેચવાની છે
!!! જય માતાજી !!! તણ વિયાણેલ છે એક વિયાણવાનિ તયારિમા છે ચારેય પેલા વેતરનિ છે હાવ હોજી છે બધિ ગમે તેને દોવાનિ છુટ
...વધુ વાંચો
Pathubhai Sisodiya
2vodka
2વોડકા છેઃ ફીમાં આપવા ના કોઈ ખોટા ફોન નો કરે
...વધુ વાંચો
Dilraj Rana
bull
aa bull aemnam aapi deva no che jene levo hoy ae call karo
...વધુ વાંચો
Ravirajsinh Darbar
ગાય વેશવાની સે
3વેતર પેટમાં સે 10દિવસ ની કાશી સે mo=.9925484633
...વધુ વાંચો
Ahir Jigo
ગાય
ત્રીજું વેતર વ્યાસે 9 લીટર દૂધ 2 મહિના ના ની કાચી
...વધુ વાંચો
Shailesh Keshariya
ગીર ગાય પેલું વેતર વેચવાની છે
ઓરીજનલ ગીર ગાય પેલું વેતર બે મહિનાની વિયાયેલ, નીચે ગીર વછડી છે, સવાર - સાંજ ૪-૪ લીટર દૂધ કરે છે, હાડ ગજું પૂરું છે, વેચવાની છે. મું. ફાચરીયા, તા. ધારી, જી. અમરેલી. 8140726024/9427426024
...વધુ વાંચો
Rajeshbhai Acharya
એક.બીજુવેતર.દોવામાછોજી
એવ.પેલુવેતર.છિવછોજી
...વધુ વાંચો
નાગદાન જાદવ
કામધેનુ
ગીર ગાય વેચવાની છે
...વધુ વાંચો
Pradipsinh Chudasama
એસએફ જર્સી વેચવાની છે
ત્રીજું વેતર આઠ દિવસ કાચી દોવામાં સાવ હોજી 8.5 l દૂધ
...વધુ વાંચો
Munabhai Ahir
ગાય વેસવાની છે છે
ગીર ગાય વેસવાની છે રાખવા નુ બીજદાન છે ૮ લીટર દુધ છે બીજુ વેતર મો ૭૨૦૧૮૯૭૨૯૭
...વધુ વાંચો
Jayesh Solanki
ગાય વેચાવાની છે
પેલું વેતર છે
...વધુ વાંચો
Maheshbhai Vachhani
vechvani che peluveter
price 40,000 gaysavsoji full javebdari
...વધુ વાંચો
Bheema Bhai Vaghela
vachevani che
પેલું વેતર ___કીંમત ૪૦.૦૦૦
...વધુ વાંચો
Pradipsinh Jadeja
ગાય વેચવાની છે
વેણલ તણાસર
...વધુ વાંચો
Govind Chelana
ગીર વાંસળી
ગીર વાશડી
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
વેશવા નિ છે
લિલડી ગાય ૨ વેતાર ૭ લિટર દૂધ ૮ માહીના ગાભણી
...વધુ વાંચો
નાનજી ભાઈ ગોહિલ
ગીર
૩ દિવસ ની વીયાલ ૧૦ લીટર હાજર દુધ ૧૬ લીટર આખા દિવસ નુ દૂધ કરશે નીચે વાછઙો ૨ વેતર ગીર કુઢી ઉચાઈ લંબાઈ પુરી 8238546040
...વધુ વાંચો
Ajay Chohla
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે 20 દિવસની કાચી આગલા વેતરમાં આઠ આઠ લીટર દૂધ આવતું
...વધુ વાંચો
Hamirbhai Kodiyatar
ગરસર હીતેશ
ગાય વેસવાની છે બીજુ વેતર આઠ થી નવ લીટર દૂધ આજીવન જવાબ દારી બંને બાજુ બેસીને દોવા દે નીસે વાહડી છે 9979027083
...વધુ વાંચો
હીતેશ ગરસર
deshi.gay.vesvani.se
gay.vesvani.se.deshi.se.3vetarmase.8.10.diskadha.se.....dovama.sav.soji.5thi6.litar.dudha.karese.jvabdaridhi.....devani.se
...વધુ વાંચો
Karnabhai Alabhai Kagada
ગાય વેચવાની સે
બીજુવેતર
...વધુ વાંચો
પ્રવિણભાઈ ચૈહાણ
, ગીર ગાય છે
ગાય ને 2 વેતર છે પેલાં વેતરમા આંઠ આંઠ લીટર દૂધ હતું ગામ ઊના પોપર
...વધુ વાંચો
Sagar Khatana
એસેફ ક્રોસ . ગાય વેચવાની છે
વેતર 3 25દિવસ ની યાનલ હાલ માં દૂધ સવારે 5લિટર આવે સાંજે5લિટર દૂધ અવે જે કોઈ ને લેવી હોય તે આ નંબર પર કોલ કરે mo 7984978363 કિંમત જાજો ફેર ફાર નઈ થાઈ ફોટા વિડિઓ મોકલ વામાં નઈ આવે રૂબરૂ જોઈ જવી
...વધુ વાંચો
Hardik Solanki
દેસી જરશિ
દેસી જરશિ વેશવાનિ છે 2થી3 લિટર દુધ છે સાથે વાશડી છે 3 વેતર છે છારાનિ તંગી થી વેશવાનિ છે
...વધુ વાંચો
Hari Bheda
ગીર
ગીર ગાય વેચવાની છે તાજી વિહાણી સે નીચે વાસળી છે ભૂતવડ બ્લડ લાઈન ની ગાય છે બ્લડ લઈને વાંસળી છે દૂધ 8 લીટર
...વધુ વાંચો
વાળા મહેશ ભાઈ
જરસો વાસડો વેસવાનો છે
કોઈ ભાઈ ની ગાય ને વાસરુ મરી ગયુ હોય એના કામનો છે
...વધુ વાંચો
Arjun Chavda
ગીર વોડકી વેચવાની છે
વેલુ વેતર આઠ દિવસની વાર છે
...વધુ વાંચો
મેપા ભાઈ ઉલવા
Desi gay
દેસી ગાય વેતર 2. 20દિવસ ની વ્યાળલ સે 3આસલ 5લીટર દૂધ
...વધુ વાંચો
યોગેશ રામ
ગીર ગાય છે
ગીર ગાય વેચવાની છે મો.9023885464
...વધુ વાંચો
Vishal Makwana
ગાયવેશવાનીછેજરસી
12લીટરદુધ 25દીવશનીકાસી સાવસોજી
...વધુ વાંચો
Dusyan Nakum
ગાય વેચાવ છે
ગાય નુ દુધ અઢી ત્રણ છે
...વધુ વાંચો
Bhavin Tariya
gay vesvani se
gay vesvani se navmo mayno sale gam bharvada ta. porbandar j. porbandar no 9825999658 kimat 75000
...વધુ વાંચો
Manish Odedra
ઞાય.વેચવાની.છે
ગાય.વેચવાની.છે.ત્રીજા.વેતરમા.છે.દુધમા.બહુજ.સારી.છે.લેવી.હોય.તેજ.ફોન.કરજો..વીસ.દિવસની.વાર.છે.વીયાવવામા
...વધુ વાંચો
Sarfat Hingora
દેશી ગાય વેચવાની ગાય દેશી
એકદમ હોજી એકદમ રાખવા જેવી વેતર વ્યાસે 15 20 દી ની કાચી છે અત્યારે 15 20 દિવસ આવી જશે ફૂલ જવાબદારી બીજું વેતર વ્યાસે પહેલા વેતરમાં છાળા છ લિટર દૂધ હતું જવાબદારી એકદમ રાખવા જેવી ઘર કરાવ દૂધ ખાવા માં આવજો સુખી થઈ એવી જગ્યા પર દઇ દેવાની 20,000 કિંમત ₹એકદમ સારી જાય રાખવા જેવી છે લંબાઈ સારી છે આગાહીમાં ટોટલ જવાબદારી સુખી થાય તો ડાયરેક ફોન કરો મેસેજ માં જવાબ મળશે નહીં જય રાખવા જેવી છે દેશી ગાય ગાભણ િયા છે
...વધુ વાંચો
આવડા મોરી
ઑડકી
ઑડકી વેચવા ની છે ૨.૫ લીટર દુધ છે ૩ મહીના ની વીહાગલ છે ૧ મહીના ની ગાભણ છૈ
...વધુ વાંચો
Varsur Bhavin
ગાય વેચવાની છે
બેટમ ચાચા લીટર દૂધ નીચે વાછડો 25 દીનો
...વધુ વાંચો
Gopal Bharvad
એક ગાય અને બે ગીર ઓળકા વેચવાના છ
૧ ગાય દોઢ મહિના ની વિયાયેલ આખા દિવસમાં પાંચ લિટર દૂધ આપે ત્રણ ટાઈમ દોરે નિચે વાછરડો બાયુ ભાયુ છોકરા બધા ને દોવા દેય નોજણુ બાંધવા દેય એકદમ સોજી. કિંમત ૮૦૦૦ ૨. ગીર ઓળકી એક મહિના માથે થયુ કિંમત ૨૫૦૦૦ . ૩. ગીર ઓળકી વેચવાની છે બે મહિના માથે થયુ કિંમત. ૨૫૦૦૦ ખાસ નોંધ: રુબરુ જોય જાવિ.
...વધુ વાંચો
Vinod Ahir
ગાય વેચવા નિ છે
ગાય વેચવા નિ છે પેલું વેતર
...વધુ વાંચો
Lakhaman Gadhavi
Gay vesvanise
Gai vesvanise 3 vetar se desi Gai se 2 hti 3 varas dova dye se
...વધુ વાંચો
Raju Karena
લીલડીગાય
બીજુ વેતર 6-6 લીટર દૂધ 15દીવસ થયા સાવ સોજી હેઠ વાછડી
...વધુ વાંચો
Hardas Karmata
વાચડી વેચવાની છે
14 મહિના ની
...વધુ વાંચો
Jiva Parmar
દેશી ગાય વેચવાની છે
વેતર 2 10 દિવસની કાચી દુધ 5 લિટર
...વધુ વાંચો
Mukesh Bhai Bera
gay pchr desi soji pilu vetr
gay pchr desi soji javb dari vari koy folt nth chro nthi etli aapvani se livara fon karvo e k 3 divasni viya nichi vasi biji 15 viya se livara fon karvo Jaymtaji 16 hjr kimt biji ni 22 hjr
...વધુ વાંચો
Dashrthsinh Jadeja
વાછડીગિરવેશવાનીછે
ગિરવાછડી
...વધુ વાંચો
Jesa Solanki
બે ગાય વેસવી
બે ગાય વેસવી બેય ઘાભણી બેયની કીમત બારહજાર
...વધુ વાંચો
ઊમેશ મોરી
તીજુવેતરવાણલ
લીટર.5.6
...વધુ વાંચો
નાથાભાઈ Hun
5 ગાય જસી ગાય 4 અને ગીર ગાય 1
બઘી ગાય દૂજની સે અને ગાભણ પણ સે બઘી સાથે આપવાની સે 35 ના પૂઠે આપવાની સે.
...વધુ વાંચો
Nikuj Dangar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ