• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગાયૂ વેચવાની છે
ગાયૂ વેચવાની છે
ગાયૂ વેચવાની છે
ગાયૂ વેચવાની છે
ગાયૂ વેચવાની છે
ગાયૂ વેચવાની છે
  • Rana Odedra

  • Dec 09 '24 07:59 AM

ગાયૂ વેચવાની છે

  • Rana Odedra ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બે ગાયૂ વેચવાની છે એક કબરી તન મહિનાની ગાભણ છે બૈ ટાઈમ દોવા દિયે બૈ ટાઈમ નૂ દૂધ ચાર લિટર છે કિંમત 4000 બીજી ધોરી બીજૂ વેતર દસ દિવસ ની વિયણ નીચે વાસડી છે વાસડી ધાવતા તન લિટર દૂધ છે કિંમત 4000 તિજી જાબૂડી તીજૂ વેતર ગભણ છે પાંચ મહિનાનો ગાભ છે વેતર એક ટાઈમ નૂ સાત લિટર દૂધ છે અધબેસરી જરસી છે કિંમત 10000 તનૈયની કિંમત રાખેલ છે 18000 હજાર ભેગી લેવી હોય તો જ કિંમત મા ફેરફાર થય જસે સાટૂ પણ કરવૂ છે


₹ 18000

સ્થળ : બગવદર,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.