Yashvant Makadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
10 નું ફિલ્ડ માર્સલ મશીન
અઢી નું ઓપનર છે.
ફૂલ સેટ એક્સેલ ટાયર, પંપડી - બેરલ, પટ્ટા, ધાર દેવાનો ચરનો
બધું સાથે દેવાનું છે.
સારા માં સારી કન્ડીશન માં છે.
3 વર્ષ વાપરેલ છે.