Kuldipsinh Jadeja ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ત્રણનું ઓપન વેચવાનું છે ત્રણનું છે ગીતા કંપનીનું છે ફુલ હેવી આખો સેટ મશીન નવું હાલર બે વર્ષ વાપરેલું છે કોઈપણ વસ્તુ ઘટે નહીં બધું સાથે જ આપવાનું છે કિંમત રાખેલી છે 1,05,000 આખો સેટ કમ્પલેટ ચાલુ વેચવાનું કારણ છે હવે નીકળી ગયું છે એટલે ને વેચી નાખવાનું છે કલરનું કામ પૂરું થઈ ગયું છે એ માટે વેચવું ફિલ્ડ માસ્ટર નું મશીન નવું છે 10 10 નુ મશીન છે નવું જ