Raja Ranshig ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દેશી ગીરગાય બીજું થી ત્રીજું વેતર લેવાની છે 10 ગાય લેવાની છે ઓછામાં ઓછું એક મહિનો થી બે મહિના ખાસ કરીને વાછડીયો નીચે હોય તેવી દૂધમાં ચારથી પાંચ છ લીટર દૂધ એક ટાઈમનું હોવું જોઈએ કલરમાં કાબરો કે લાલ ચાલશે અને બીજા કલર પણ ચાલશે દૂધ સારું હશે તો ભાવથી. વ્યાજબી કિંમતની માપી લેવાની છે બધી માહિતી whatsapp માં જણાવી ફોટા વિડીયો મોકલવા પર્સનલમાં.