વિવેક કનારા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
Realme 13 5G મોબાઈલ વેચવાનો છે.
કોઈ પણ પ્રકારની ખોટ નથી.
કંપની કંડીશન મોબાઈલ છે. New New
1 મહીના + વાપરેલ છે.
બીલ બોક્સ ready છે.પૈસાની જરૂરિયાત હોવાથી મોબાઈલ વેચવાનો છે.