શક્તિમાન નું મલ્ટી મોડેલ 2023
શક્તિમાન નું થ્રેશર વેસવાનું સે. ફુલ જવાબદારી થી વેસવાનું કોઈ જાતનો ફોલ્ટ નથી બધાજ પાક અનાજ કઠોળ નીકળે (માંડવી and એરંડા સિવાય ). ત્રણ સાપટિન ત્રણ સારના વાળું. મલ્ટી મોડેલ 2023 નું મોડેલ. (સબસીડી થયેલી નથી એ પણ મળી શકે છે)ત્રણ જાળી આવશે અને બધાજ સારના પણ હાજર મા સે
લેવા માટે કોન્ટેક્ટ કરો
mo.6354201515
પ્રદીપભાઈ વંશ
ગામ ફુલકા
તા ગીર ગઢડા
ગીર સોમનાથ
...વધુ વાંચો
Pradip Vansh