યોગી નું હલર વેચવાનુ છે
સવા ત્રણ ફુટ નું હલર યોગી નું વેચવાનું છે , ત્રણ સીઝન હાંકેલ છે,દસ નું મશીન ફિલ્ડ માર્શલ નું ભેગો છે, મશીન નવું જ લીધેલ છે, આખો સેટ કમ્પલેટ ચાલુ છે મગફળી સાફ કરવાનો ચારણો છે ભેગો. ૧૬ ગેજ નું પતરું છે ફુલ હેવી, ફુલ જવાબદારી, ડબલ પંખા વારુ હલર છે
...વધુ વાંચો
Amit Bhan