આંબા કલમ માટે નાં ડોકા
આંબા કલમ બનાવવા માટે ના સારા અને હેલ્થી ઝાડ નાં ડોકાં જોઈતાં હોય તો અમારો સંપર્ક કરવો
👉1000 - 70% જંબો આંબા કેરી, 30% ગીર કેસર કેરી
👉આંબા માં, વેરાયટીમાં મિક્ષ
મલ્લિકા, એપલ આફ્રિકા, દૂધ પેંડો, અમૃતાંગ, લંગડો, નિલફોન્સો, તોતાપુરી , સોનપરી, આમ્રપાલી, બેગંપલ્લી, અંબિકા, દશેરી, વનરાજ, નીલમ, બજરંગી બારમાસી, આલ્ફાંઝો, બાટલી મેંગો, હાફૂસ, રાજાપુરી, રત્ના અને જમાદાર જેવાં અન્ય આંબા.
...વધુ વાંચો
Krishna Automobile Genuine Spares Parts Division