Chirag Ahir ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૧.લોડર ન્યુહોલેન્ડ 55 hp
૨.મોટા ટ્રેકટર ની ઓરણી 17 દાતા ની ધરતી ની
૩.મોટા ટ્રેકટર ની કાતર જુવાર મકાય બાજરી ઘઉં બધુ જ વઢાય આખો ક્યારો વઢાય
૪.મોટા ટ્રેકટર નુ સવડુ
૫.ઘાસ કડબ કાપવા નુ ઘાસકટર
આ બધુ વેચવા નુ છે.
બધી વસ્તુ ની ફુલ કડીસન છે. ઘર પુરતો વપરાસ છે.
લેવા માટે નીચે આપેલા નંબર પર કોલ કરવો
મો.૯૪૨૮૬૯૯૮૩૪