ગાય વેચવાની છે
જરસી ગયા છે
ગોસ્વામી વિશાલ ગીરી
6352935775
પંદર દિવસની વણેલી છે
ચાર લીટર દૂધ કરે છે
પહેલું વેતર છે
નીચે વાસુડો છે
બીજી ગાય ચાર મહિનાની ગાભણી છે
ત્રણ લિટર દૂધ કરે છે
નીચે વાસુડો છે
પહેલા વેતરમાં છે
કાળી ગાય ની કિંમત 35,000 છે
બીજી કઈ ની કિંમત 32000છે
...વધુ વાંચો
Vishalgiri Goswami