ઓરિજનલ ગીર વોડકી વેચવાની છે
સાવ સોજી શાંત સ્વભાવ વાળી છે નાના બાળકો છોડી લે એવી છે
ભાવનગર બ્લડ લાઇનની ગીર વોડકી 3 વર્ષ ની છે વેચવાની છે
તેની માનું એક ટાઇમ નું દૂધ ૭ લિટર હતું
કિંમત ફિક્સ છે
ર મહિનાની ગાભણ છે
કોહીનૂર બ્લેક બીજદાન કરાવેલ છે
...વધુ વાંચો
Jaydip Ahir