લલિતકુમાર ભરાડ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
દેશી અને હાફૂસ કેરી ના ગોટલા (નડીયાદ) માંથી તૈયાર કરેલા દેશી કેરીના ગોટલા ને બીજબલ પાવડર દવાનો પટ આપી ઉગાડવામાં આવેલ છે, જેથી રોપા એકદમ તંદુરસ્ત અને રોગમુક્ત અને ખાત્રીબંધ,અંદાજીત 2 લાખ રોપા તૈયાર છે, એકવાર આપ રૂબરૂ મુલાકાત કરી શકો છો..