Junesh Hingora ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1 બળદ. એક વાવણી કરેલ છે. હાલવામા પાણીયારો.
બેય બાજુ હાલે છે મારવા બેસવા ની જવાબદારી. ગમે તે મા હાકી લેવા ની છુટ. 1 ની કીમત 30000 ત્રીસ હજાર
વાછરડા ની જોડ વેચવાની છે. ગાડા મા હાલતા. 4 દાંતે છે
એક કોપી. સાવ સોજા. કીમત 130000 એક લાખ ત્રીસ હજાર