Devraj Bhai Ravaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જર્મન શેફર્ડ ફિમેલ પપી 32 દિવસની સારી ક્વોલિટીની બ્લેક z કલર માં ડબલ કોટ બાપ લોંગકોટ લેવી હોય તો જ whatsapp મેસેજ કરશો વધુ વિડીયો ફોટો ફોન કર્યા પછી જ મોકલવામાં આવશે લેવી હોય તો જ વધુ જાણકારી મંગાવશો ખાલી ટાઇમપાસ કરવા આવવું નહીં ખોટો ટાઈમ બગાડવો નહીં જાહેરાત સારી રીતે વાંચીને પછી જ મેસેજ કરવા ફીમેલ છે ખોટો ટાઇમપાસ કરવા વાળા મહેરબાની કરશો મા બાપ એન્ગ્યુંલેશનમાં છે