• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ghodi
ghodi
ghodi
ghodi
  • Jay Ahir Khamal

  • May 09 '24 08:04 PM

ghodi

  • Jay Ahir Khamal ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

7 વર્ષ ની.સે સાવ સોજી સે લેવી હોય તે જ ફોન કરેં કરદેજ ભાવનગર છે height 60+


₹ 65000

સ્થળ : કરદેજ,ભાવનગર

પ્યોર કાઠિયાવાડી વછેરો
જય માતાજી ભાઈ બધાને આપણે વછેરો વેચવાનો છે ભાઈ ઓરીજનલ પ્યોર કાઠીયાવાડી છે કાઠીયાવાડી લાઈન નો છે બાપ ચંદ્ર સાવરકુંડલા વાળો સરકારી ઘોડો માં કેડી કુમેદ કાઠીયાવાડી ઘોડી સાળંગપુર મંદિરમાં કાઠીયાવાડી ઘોડો કનૈયાનો સગો ભાઈ બધાએ પોઇન્ટ કાઠીયાવાડી ઉંમરમાં 5 મહિના 28 દિવસનો બાલ ભમરી નો શોખો ગળામાં દેવ મણ હાથે પગે ચોખ્ખો આગલો પગ જમણો ધોયેલો પાછલો પગ ડાબો ધોયેલો બીજા બંને પગમાં જવાબ છે પાવર વાળો છે ભાઈ વિડિયો ફોટા જોવા હોય whatsapp માં મેસેજ કરી દેજો ભાઈ વિડિયો ફોટા નાખી દઈશ બાકી કોઈ સેલી કિંમત છે ભાઈ 50000 કિંમતમાં ફેરફાર નહીં થાય ભાઈ
...વધુ વાંચો
દિલીપભાઈ વજુભાઈ શેખલિયા
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.