આયશર મિની ટ્રેકટર
2019 મોડલ
1975 કલાક રનિંગ
દાતી( નવ્યા),રાપ નો પાટલો,માઢ,સુયાં,રોલ, ગરેડા,પાવડા,સાતિં ની ઘોડી,ડબલ ડગરા વાળો સાતી નો બે બાજુ વિંધેલ લોઢ્યો, સાહ નાખવા નાં ફોલ્ડિંગ ઇંધાનિયા,બુઠા દાતા, વેતાં દાતા, પાટલી,બલૂન ( ડબલ જોડી),ફોલ્ડિંગ બેલો,બળદ ની.ઓટોમેટિક ઓરણી (ધરતી), ટ્રેકટર નાં ડગરા, ભર વાળવા માટે આગળ વજન. મૂકવા ની ખાટલી, સ્પ્રિંગ વાળા.મોરા, ટેપ ચાલુ કન્ડીશન.
( બધા સાધન ફૂલ ગેરંટી વાળા)
...વધુ વાંચો
જીજ્ઞેશભાઈ તળાવિયા