Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ઘોડા લે-વેચ
ગુજરાત
ભાવનગર
ઘોડી
Previous
Next
Kureshi Ramzan
Mar 09 '25 10:32 PM
ઘોડી
Kureshi Ramzan ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
5 વરસનીસે ઘોડી દેવાનીસે આગણ ના પગે સોજોસે બીજી ખોટ નથી બાવડી સે જયમંગલ સે
₹ 20000
સ્થળ : ગારીયાધાર,ભાવનગર
View All
સાટા કરવાના છે ઘોડી હારે
સાવ સોજો છે
...વધુ વાંચો
ભરતસિહ સોઢા
વછેરો વેંચવા નો છે.
7 મહિના નો વછેરો છે. બલભામરી છે. ગજું 50 કિમંત : 23000 મોબાઇલ નો. 9328406668
...વધુ વાંચો
Sunil Roshiya
ghodo
5 varash no chee black colour and marwadi horse
...વધુ વાંચો
Ombha Gadhavi
ghodi
vesvani se
...વધુ વાંચો
Rajdip Bhai Manjariya
વસેરી
વસેરી 1થી6 મહીના સુધી ની જોઈ છે
...વધુ વાંચો
Abhi Kalotra
ઘોડા ધોડી સાચવા દેવાંના હોય તો
કોઈ ભાઈ ને ઘોડા ધોડી વસેરા વસેરી સાચવા દેવાના હોય તો ક્યો ખવડાવાની જવાબદારી અમારી
...વધુ વાંચો
Harubha Darbar
કિંમત 70,000 રૂપિયા
જામનગર જિલ્લાનું મોણપર ગામ તાલુકો લાલપુર ઘોડી વેચવાની છે તેના સાટામાં ભેંસ ચાલે એના સટા મટકા પણ ચાલે કોઈ ઘોડી સારી હોય તોય હાલે આઠ વર્ષની હે રમત ગમત બધું કમ્પલેટ
...વધુ વાંચો
Malde Gojiya
વસેરી દેવાની છે હાટા માં કૂદવા વાળી ઘોડી કે ઘોડો પણ હાલે
ચડાવ નથી 20 થી 21 મહિના ની વસેરી છે સાવ સોજી છે
...વધુ વાંચો
Rohit Khunt
ધોડી વેચવા ની છે
ધોડી વેચવા ની છે સાડા કરવા ના છે
...વધુ વાંચો
Arbaz Mandra
ધોડો છે વેસવાનો હાલે છે જીણુ 57/58 ગજુ છે
કુદતો નથી જેને લેવો વોય એજ ફોન કરે
...વધુ વાંચો
Raviraj Kathi
HossMix Powder - હોસમિક્ષ પાવડર
શું તમારી ઘોડી કે ઘોડાનું શરીર બનતું નથી?? શું તમારી ઘોડી કે ઘોડાને લોહી ચડતું નથી? શું તમારી ઘોડી કે ઘોડો ખોરાક ઓછો થાય છે? આજે જ શરુ કરો હોસમિક્ષ પાવડર 100 ગૃામ રોજ દાણા
...વધુ વાંચો
Ankit Patel
ઘોડી વેચવાની છે સાટા કરવા ના છે
ઉંમર.6 વર્ષ હાઈટ 59+ બાલ ભમરી ની સોખી છે દેવમણ છે ઘોડો બતાવેલ છે 2 મહિના થયા છે સાલુ ઓર્ડર ની ઘોડી સાટા માં લાલ મુડી કાળી મુડી વછેરી હાલે ઘોડી હાલે બીજા ગમે ઈ કલર હાલે ઘોડી વછેરી માથે પયસા આપવા પડે ભાઈ તો હાલે
...વધુ વાંચો
Bharatsinh G Gohil
સેલ ... સેલ .... સેલ.....
9% થી 50% સુધી ઓફર
...વધુ વાંચો
Kishan Hardware Bhatiya
ghodo
3.4 varash ane kathiyawadi che chalu fuleka no fix bhav 45 thi 40 na vacche daay dese
...વધુ વાંચો
Nilesha Lodhari
ખડેલૂ વેચવાનૂસે
ખડેલી વેચવાનિછે આઠમો મહીનો બેઠોછે ખડેલીમા કોઈ જાતનો વાંધો નથી સપાટામાં સારી ઘોડી હાલે અથવા વસેરી
...વધુ વાંચો
કરન વાઘેલા
ગાઠવીનાના મોયડા
ઘોડા માટે
...વધુ વાંચો
પરતાપ ઓડેદરા
વિડિયો ફોટા નાખી દેજો
કોઈને ઘોડી વેચવાની હોય તો વિડીયો ફોટા નાખી દેજે વસેલી પણ ચાલે તળાવ થાય એવી હોય કે હાલો ફોટામાં છે એવી લેવાની છે ₹30,000 સુધી લેવાની છે
...વધુ વાંચો
Punjan Odedra
વસેરો લેવા નો છે
નાનો વસેરો લેવા નો છે ત્રણ થિ થિ પાંચ મહિના સુધિનો
...વધુ વાંચો
Sunil Nandoliya
ઘોડી
વેચવાની છે અથવા સાટા પણ કરવાનાછે 8 મયનાની સભર છે 27=28 રેવાલ છે 58=59 જેઉ ગજુછે
...વધુ વાંચો
Mustufa Gajan
ઘોડી વેચવાની છે
ઘોડી નું શાતુ ક્રવા નું છે 6 વર્ષ શાદા ફુલેકા ની ચાલુ
...વધુ વાંચો
Vasu Rathod
વછેરી
વછેરી વેચવાની તૂફાન લાઇન
...વધુ વાંચો
Dr. Ganpatsinh Zala
ધોડી વર્ષની છે
એ ક થા ને આપી દીધું છે 9328479959
...વધુ વાંચો
નિકૂજ ટાપણીયા
ghodo
devamani bal bhamri no chokho che panchkalyani che 30- 35 reval hale che 2 page upar thi hale che
...વધુ વાંચો
Shivraj Sandsur
વાસેરી દેવાની છે ઘોડી કે ઘોડા હારે હાટા પણ કરવાના છે અને રોકડે પણ દેવાની છે
ચડાવ નથી દોરી માં હાલે છે કૂદવામાં 1 થી 2 ડગલાં હાલે છે સાવ સોજી છે જમણી આખ માં ટાંકી છે સાબી આખ કાળી છે
...વધુ વાંચો
Rohit Khunt
ghodi
4 varsh
...વધુ વાંચો
Devat Madam
આવરી ઘોડીનુસાટુકરવાનુછે ઘોડીહારે
ઘોડીસીવાય કાયનોહાલે કુદેછેરમેછે રેવલહાલે2530જેવી સાવસોજી ખોટામેસેસનોકરવા સાટુજકરવાનુછે હાલવાળીજોયછે મોરબી
...વધુ વાંચો
વીરમભાઈ જળુ
સાટા
ગાય ના સાટા મા ઘોડી કે ઘોડો કે વસરો વસરિ હોય તો લેવાની સે ઉપર પૈસા પણ દેઇસ દૂધ કરેસે કોઈને સાટા કરવા હોય તો ફોટા વિડ્યો મોકલો
...વધુ વાંચો
Harshad Parmar
ghodo
24 mahina umar number 8141105562
...વધુ વાંચો
Jaydip Makavana
vaseri
વછેરી વેચવાની છે 13મહિના ની થય જવાબ દારી થી વેચવાની દેવમલી છે
...વધુ વાંચો
Ravi Ratadiya
ધોડો
ધોડો
...વધુ વાંચો
Jaypal Boricha
ખડેલી વેચવાનુછે
ખડેલી વેચવાનીછે અઢી. મહીનો ગાભછે ઊંચાઈ લબાઈ પૂરીછે સપાટામાં વસેરી અથવા ઘોડી હાલે
...વધુ વાંચો
કરન વાઘેલા
h f ગાય વેચવાની છે ક્રોસ
વ્યાય ત્યારે ૧૪ લીટર દુધ....૫ માયના ગાભણ...ગરમી માં આયવી નથી...વધુ માહિતી માટે કૉલ કરો... રોકડે પણ દેવાની છે..અને ઘોડી હોય તો સાટા પણ કરવાના છે...સંજાબ..કાળી..બાવડી હાલે 9824585240
...વધુ વાંચો
Sohil Vanot
ghodo
3 varash 4 mahina te ghodo kathiyawadi che ane bey page chale che ane fuleka & ghodi ne hit ma Lay aava kaam ave che
...વધુ વાંચો
Nilesha Lodhari
ઘોડી
4 5 વરસ ની જોયે નુકરી કે સજ્બ ફૂલેકા ની સલું 58 59 ઉપર ગજું જોયે હોય તો ફોટા વિડિયો મોકલવા
...વધુ વાંચો
Mohan Bhai સિંધાલ
ઘોડી વેચવાની
7મયના ની હભર
...વધુ વાંચો
Nagabhai Karmur
vaceri
26 mahina
...વધુ વાંચો
Parth Vala
વસેરોવેસવાનોસે
આવસેરોવેસવાનોસે
...વધુ વાંચો
રણજીત ધાધલ
ગાઠવીનાના મોયડા
ઘોડા માટે
...વધુ વાંચો
પરતાપ ઓડેદરા
Ghodi hare sata krvana se Ghodi halva vari hale
Ghodi sale sata ma Slepdor bs6 Onwar 1 Modal 2022
...વધુ વાંચો
Raj Saanchiya
ઘોડી વેચવાની છે
58 ગજું ચાલવા મા માપે મેણે સાવ સોજી બાલ ભમરી ની ચોખી દેવમણી છે સાટા પણ કરવાના છે સામે સારી ચાલવા વાળી જોયે ઘોડી બ્લેક ઘોડી જોયે
...વધુ વાંચો
Ismail Bhai Vanot
વછેરી વછેરો
વછેરી વછેરો શોખ થી પારવા જોઈ છે કોઈ ને આપવો હોય તો વાયડી ઘોડી કે ઘોડો પણ ચાલે શોખ થી ગૌશાળા માં બાંધવા જોઈ છે
...વધુ વાંચો
Ramshi Lagariya
વછેરી
વછેરી ના હાટાકરવાનાછે ધૉટીહોયતૉ
...વધુ વાંચો
જીગર મકવાણા
ઘોડી
5વરસની છે હાલવાનુ અને કુદવાનુ કામ આપે છે લેવિ હોયતે ફોન કરો રુબરુ જોય જવિ કીમત55000 છે કીમતમા ફેરફાર થય જાછે લેવિ હોયતે ફોનકરો ફોટા મોકલી દેશુ
...વધુ વાંચો
Vijay Bhliay
ધોડી
4
...વધુ વાંચો
વિરેન્દ્ર ચુડાસમા
ઘોડી દેવમણિ પાંચ વર્ષ ની
બાલ ભમરી ની ચોખ્ખી, દેવ મણી છે, 59 ગજુ, પાંચ વર્ષ ની. 3 મહિના થયા ઘોડો દેખાડેલ છે. લાઇન નો ઘોડો દેખાડેલ છે,ખાલી વોટ્સએપ મેસેજ કરવો. કોલ કરવો નહીં.9925052910
...વધુ વાંચો
Ashok Patel
ghodi
ghodi vecha Vani che laen ni ghodi che 60+ gaju che
...વધુ વાંચો
Sohambhai Madhad
વાઢ વારી જુવાર નું બી વેચવાનું
વાઢ વારી જુવાર નું બી વેચવાનું છે ત્રણ વર્ષ સુધી વાઢ આવે છે એક દમ નવી આઇટમ છે ઢોર ને ખાવા મા મીઠી અને દૂધ મા વધારો થાય છે કુરિયર કરિ આપશું તમારા એડ્રેસ ઊપર
...વધુ વાંચો
Bhuvan Ravaliya
વસેરી
1 વરસ
...વધુ વાંચો
Dipak Gadhavi Danti
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ