અસવિનગીરી ગુસાઈ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મીની ટ્રેક્ટર ની ઓરણી
મીની ટ્રેક્ટર ની નવી જ લીધેલ ઓટોમેટિક નવ ડાંડવાની ઓરણી વેચવાની છે.. બલદેવ એગ્રો એન્જિનિયર ની.. તારીખ. 13.10.2024 ની લીધેલ છે, પાકું બિલ છે.
સાથે અલગથી. છાટણીયુ, અલગથી બેયસાઇડ ના ડગરા , સાવ નવી એક પણ વાર ઉપયોગ કરેલ નથી, તાત્કાલિક વેચવાની છે