Sanjaygar Goswami ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મીની ટ્રેક્ટર ની નવી જ લીધેલ ઓટોમેટિક નવ ડાંડવાની ઓરણી વેચવાની છે.. બલદેવ એગ્રો એન્જિનિયર ની.. તારીખ. 13.10.2024 ની લીધેલ છે, પાકું બિલ છે
સાથે અલગથી છાટણિયું, અલગ બેય સાઈડ ના ડગરા..સાવ નવી એક પણ વાર ઉપયોગ માં લીધેલ નથી, તાત્કાલિક વેચવાની છે.