બોઈલર વેચવાનું છે.
બોઈલર થર્મેક્ષ કંપનીનુ 3 ટન કેપેસિટી, (3 ટન કેપેસિટી છે + 1 ટન વધી શકે એ ડીજાઈનનું છે. અત્યારે વુડ ફાયર છે પરંતુ કોલ ફાયર થઈ શકે ખરું) ટીપટોપ કન્ડિશન, બેગ ફિલર અને બધી જ એસેસરીજ સાથે વ્યાજબી ભાવે વેચવાનું છે. ફૂડ, ડેરી, કોરૂગેટ ઉધ્યોગ માટે અનુકૂળ.
મો. 7990194244
શિવમણી પ્રિન્ટ પેક, રામપુર GIDC, (કુવાડવા) રાજકોટ - અમદાવાદ હાઇવે રાજકોટ.
...વધુ વાંચો
Jenti Bhalodiya