Vivek Pandya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓરીજનલ ગીર ગાય વેંચવાની છે.
08 મહીના ગાંભણી
બીજું વેતર છે.
આગલા વેતર માં 6.5/07 લિટર દૂધ હતું.
4 ચારેય આંચળ માં દૂધ આપે છે.
કોઈ પણ જાતની ખોટ નથી.
દોવામા સોજી છે.
9773022509