Rajubhai Dhadhal ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
9725045520
તાજી સે પણ દોવામાં થોડીક તોફાની સે. નોન્ડનું પેલે થી વાલુજ નથી યેતલે વળવાજ નથી દેતી . બાકી ૫૦૦૦૦ હજાર ની ગાય સે... અમે કાસ નથી કરી શકતા યેટલે દય દેવાની સે.. ત્રીજું વેતર ૬ ૭ લીટર દૂધ સે જો ફોહલવી ને દોવો તો મેલ આવે સાવ નથી દોવા દેતી એવુંય નથી પગ આઘા પાસા કરે રાખે સે લેવી હોય તે કેજો.. ખોટું બોલીને નથી દેવાની...સાસુ કયનેજ દેવાની સે