Sayleshbhai Vala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
મેસી 1035 DI ગોળ મોરો
મોડલ 1995
કિમત. 1,70, જે રૂબરૂ માં ફેરફાર થય જાસે.
એન્જિન પાવરફુલ જરા પણ વરાળ નથી.
ગેર હાઇડ્રોલિક બધુંય સારું
ચારેય ટાયર સાવ નવા BKT ના
રેડયુંટર નવું
બેટરી નવી
ટ્રેકટર મા એ ટુ ઝેડ બધુજ કંપ્લેટ છે.
ફુલ જવાબદારી થી દેવાનું છે.
મોબાઈલ નંબર. 9099853890
જિલ્લો.અમરેલી ચલાલા થી 3km ગામ.ગરમલી