Himat Zankat ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટોપ કન્ડિશન 3000 લીટર નો ટાંકો ગેલવેનાઇસ નો અને ડબલ નોઝલ વાળો, પાઇપ એકદમ નવી છે અને કમ્પ્રેસન ટી એમ. ટી નુ નવું જ છે અને બન્ને ટાયર ની કન્ડિશન એકદમ સારી છે.આઈસર 333 ની બેઠક બનાવેલ છે. ભાવ મા ફેરફાર થાશે