Kanti Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર કાબરી ગાય વેચવાની છે
આવ,આચર ,ગરમી ની જવાબદારી
બીજુ વેતર વિહાશે
પેલા વેતરમાં એક ટાઇમનું સાત લીટર દૂધ હતું
15 થી 20 દિવસની કાચી
હાડ ગજા માં પૂરી
જેને લેવાની ગણતરી હોય તે જ ફોન કરે
રૂબરૂ જોઈ જવાની