Karshan Arajan Barad ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર કાબરી ઓળકી વેચવાની છે પેલું વેતર છે 8 દિવસ ની વિયાણેલ છે નીચે ગીર sag ની વાછડી છે 4 થી 4:5 લીટર દૂધ હાજર માં આવે છે સાવ સોજી છે ગમે તેને દોઈ લેવા ની છૂટ બાયું આદમી બધીજ જવાબદારી થી આપવાની છે
ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે
ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ કરસન ભાઈ બારડ મો:-9737569777
લેવા માટે રૂબરૂ આવી જવું
ગાય ની કિંમત:-35000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમત માં થોડો ફેરફાર કરવા માં આવશે