Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
જર્સી બોડી ગાય
Vanraj Gadhavi
Jul 08 '25 01:56 PM
જર્સી બોડી ગાય
Vanraj Gadhavi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય આપવાની છે દુજતા વિયા 10 દીવશ થયા વિયાણી ને 2 ટાઈમે દોવરવાની છૂટ 10 લીટર દોય ને લય જવાની વાછડું નથી mari gyo વાંચડો
₹ 58
સ્થળ : ઝીલરીયા,પડધરી,રાજકોટ
View All
ગાય વેચવાની છે
પેલુ વેતર છે અઠવાડિયા ની વાર છે
...વધુ વાંચો
Khima Bhai Goraniya
ગીરગાય
ગાય સાત મહિના ગાભણ છે ત્રણ આચરી હે
...વધુ વાંચો
Paresh Maru
દુજણી ગાય આપવાની છે
ગાય સારિ છે પૈસા નથી લેવાના સાસવે તેને ખાલી ખીલ્લો છોડવા ના આપી ને લય જાવ 2 લીટર દુધ વયાણી ને બે મહીના બીજા ફોટા કે વીડીયો નય મોકલવા માં આવે રૂબરૂ જોય જાજો
...વધુ વાંચો
Bhavesh Chauhan
ગાય જરસિ
૧૦ લીટર દૂધ ૮મો મહીનો મો. ૮૨૦૦૧૬૪૬૮૫ ૮૦૦૦૨૦૮૧૮૬
...વધુ વાંચો
Bhavdipsinh Gohil
ગીર ગાય વસવાની ત્રીજું વેતર વ્યાસે
15 દિવસની કાશી કિંમત 25,000 રૂપિયા એક કામનું 8 થી 9 લિટર દૂધ એકદમ સોજી સાયલમબાઈમાં પુરી ગજીયા વાળી ફુલ
...વધુ વાંચો
આવડા મોરી
ગાય વેચવાની છે
પેલું વેતર છે નીચે વાછડો છે ૩+૩ બેય ટાઈમ નું દૂધ છે
...વધુ વાંચો
Pradipsinh Parmar
ગીર ગાય વેચવાની છે
પહેલુ વેતર ગાભણ છે એક મહીનો કાશી નવ માસ ગાભણ છે કીંમત અદાજીત છે ફેરફાર થછે
...વધુ વાંચો
Dhirubhai Umaretiya
ઓડકી
બે મહીના થયા બીજદાન કરુ
...વધુ વાંચો
Sagar Patel
ગાય વેચવાની છે
૨ વેતર ૩ મહિના નો ગાભ ભેગી વાછડી
...વધુ વાંચો
Hitesh Karavdara
દેશી ખૂંટ ના સાટા કરવા છે
ખૂંટ ના સારી દુજણી ગાય સાથે સાટા કરવાના છે
...વધુ વાંચો
Chandresh Bharvad
Kabari gay bechwani se
phone karo
...વધુ વાંચો
Ram Chopda
ધગખુડ વેચવાનો છે
૧ વાળે ચાલુ છે
...વધુ વાંચો
રાહુલ ઊલવાં
આ વાછડીયો વેચવાની છે.
3 વાછડી વેચવાની છે.
...વધુ વાંચો
Rahul Modhvadiya
ગાય
વીહાય ગયેલ છે 10 દિવસ થયા છે પેલુ વેતર દુધ 5 લિટર નીચે વાછડો
...વધુ વાંચો
Sumit Patel
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે સાતમો મહિનો ગાભણી છે દુધ 8 લિટર છે જવદારી દેવાની છે સાટા પણ કરવાના છે
...વધુ વાંચો
Naresh Bhojak
ગાય વૅચવાની છે
ગાય પૅલુ વૅતર 40દીવસની વૈયાણૅલ 2.5=દુધ છૅ દૉયૅ સાવ સૉજી ગમૅતૅ દૉય લીયૅ નીછૅ વાછડૉ ફૉન આ નંબરમાં કરવા વિનંતી મૉ =6354299611
...વધુ વાંચો
Hemat Katharya
બ્લેક ગાય વેચવાની છે.
રામભાઈ ઓડેદરા કેશોદ 9998616142
...વધુ વાંચો
રામભાઇ ઓડેદરા
ગાય વેચવાની છે.
ત્રીજુ વેતર ગાભણ છે એક અઠવાડીયા ની વાર છે બીજા વેતર મા 6.5 થી 7 લીટર દૂધ ફૂલ જવાબ દારી
...વધુ વાંચો
Mori Rajendra
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે. વેતર બીજું. આગલા વેતર માં 5 ltr દુધ.
...વધુ વાંચો
Paresh Bhuva
વાશડી
વાશડી વેચવાની છે
...વધુ વાંચો
મહેશ મેણિયા
8 આઠમો મહિનો હાલે
દોવામાં સાવ સોજી ૪ વેતર વ્યાસે
...વધુ વાંચો
Jay Gagaliya
ગાય વેચવાની છે
8980732630
...વધુ વાંચો
રણમલ ચાવડા
gay
લાલ ગાય 2જુ વેતર 7લિટર દૂધ 50000 બાવરી ગાય 5મુ વેતર 12લીટર દૂધ 60000 દોઢ મહિના ની વાર છે બને ને
...વધુ વાંચો
Vimal Virdiya
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર 20 થી 25 દિવસ થયા નીચે વાચડો 6 લીટર દૂધ
...વધુ વાંચો
મેપા ભાઈ ઉલવા
ગીર કોસ ગાય વેચવાની છે
7 લીટર દૂધ એક ટાઈમ નુ , નીચે વાછડો છે,45 દિવસની વયાણેલી, 1 વેતર છે
...વધુ વાંચો
Bhikhu Bhagvan Chhatrodiya
ગાય
આ ગાય વેચવાની છે પુરિ જવાબ દારીથીક કોય ભાઇને લેવી હોય તો ફોન કરજો 9512875651
...વધુ વાંચો
અશોક ભાઈ મહીડા
ગાય વેચવાની છે
3 વેતર 9મો મહિના ના 3 દિવસ બાકી રહે
...વધુ વાંચો
Bhavesh Bhaliya
આ વાછડી વેચવાનીછે
ડોઢ વર્ષ ની છે 9978054997આ નંબર પર ફોન કરવો
...વધુ વાંચો
Ram Ratiya
ઓરીજનલ ગીર ઓડકી
7 મહીના ની ગાભણ છે 9316898608
...વધુ વાંચો
Mehul Jograna
ગાય વેચવાની છે
9512875651 બીજુ વેતર વેશવાની સે
...વધુ વાંચો
Ashvin મહિડા
h f gay 2 veter
8 di kasi 10,11 ltr ni javabdari gam umba veraval
...વધુ વાંચો
Jayesh Solanki
એસબ હોડકુ વેચવાનુ છે
સારી ઓલાદની છે પ્યોર એસબ છે 2 વખત ગરમી આવેલ છે બીજદાન કરાવ્યુ નથી 1
...વધુ વાંચો
Rambhai Vadher
ગીર ગાય વેચવાની છે
વેતર 2 નીચે વાછડો GR 40380 ગાય ફાધર SAG GR 10044 દૂધ 6.5 લીટર છે ફુલ જવાબ દારીથી વેચ વાની
...વધુ વાંચો
રાહુલ લાખણોત્રા
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે વીહા એમ છે વેતર ત્રીજુ દુધ 8 લીટર
...વધુ વાંચો
મહેન્દ્ર ભાઈ વાળા
ગાય વેચવાની છે
kk
...વધુ વાંચો
Kaushik Gohel
ગીર ગાય વેંચવાની છે
બીજું વેતર ગાભણી છે નવ મોં મહીનો ચાલુ છે પેલા વેતર માં પાંચ લીટર દૂધ હતું
...વધુ વાંચો
Ramesh Pithiya
ખળેલી વહેંચવાની છે
૬ મયનાનો ગાભ ફુલ જવાબ દારી કીંમત ૧ ને ૧૧
...વધુ વાંચો
અજય ગોલતર
ગાય વેચવાની છે
બે બે લીટર દૂધ આપે છે અને બે મહિના નો ગાભ છે સાવ સોજી ગાય 4 વેતર છે અને આ નંબર મા ફોન કરવો9662805215
...વધુ વાંચો
Dinesh Taviya
ગીર કાબરી ઓડકી વેચવાની છે
ગીર કાબરી ઓળકી વેચવાની છે પેલું વેતર છે 8 દિવસ ની વિયાણેલ છે નીચે ગીર sag ની વાછડી છે 4 થી 4:5 લીટર દૂધ હાજર માં આવે છે સાવ સોજી છે ગમે તેને દોઈ લેવા ની છૂટ બાયું આદમી બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ કરસન ભાઈ બારડ મો:-9737569777 લેવા માટે રૂબરૂ આવી જવું ગાય ની કિંમત:-35000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમત માં થોડો ફેરફાર કરવા માં આવશે
...વધુ વાંચો
Karshan Arajan Barad
હોડકી
હોડકી
...વધુ વાંચો
Hamirbhai Odedara
H F ગાય લેવી છે
ગાય લેવી h f ઓરિજનલ 10 થી 12 લીટર દૂધ વેતર પેલું બીજું જ હોય તેવી 2 ગાય લેવી છે કોઈ પાસે હોય તો ફોટા નાંખો વિડિયો નાંખો
...વધુ વાંચો
Parmar Ranjit
ગાય
વેચવાની છે
...વધુ વાંચો
હાદિક કરંગીયા
જરચી ગાય વેચવાની સે
15દિવસ ની વિયાણેલ 11 લીટર દૂધ દોવા માં સાવ સોજી
...વધુ વાંચો
Udayrajbhai Khachar
વેચવાની છે
બે મહિના ગાભાણી છે બીજદાન કરાવેલ છે આગાઉ 4લીટર દૂધ હતું સાવ સોજી ગમે તે દોઈ લેવાની છૂટ
...વધુ વાંચો
Ramesh Bariya
શીર્ષક
ગાય વેચવાની છે દૂધ સાડા ચાર લીટર છે
...વધુ વાંચો
Jaytabhai Sisodiya
gir lildi gay veshvani se
3 vetar viyani aaje sav soji nise vasdo 37 number no aagal na vetar ma 6litar dudh hatu
...વધુ વાંચો
દિનેશ ચૌહાણ
ગીર ગાય વેસવાની છે
ગીર ગાય વેસવાની છે વેતર બીજૂ.એક મહિના ની વીયાણી નીચે.વાસડો...સાડા છે થી સાત લીટર દૂધ....ફુલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
रवि परमार
ગાય
ગાય વેસ vani se નીસે vasdo. દૂધ બેય ટાણા ૪+૪ ૮ લીટર દુધ
...વધુ વાંચો
Viram ઓડેદરા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ