• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Jayvirsinh Gohil

  • Jul 08 '24 09:01 AM

ઘોડી લેવાની છે

  • Jayvirsinh Gohil ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

ભાવનગર અથવા અમરેલી જિલ્લામાં હોય તો ઘોડી લેવાની છે કલરમાં ગમે તે ચાલે સંધણ હોય તો પણ ચાલે ત્રણ પગ હોય તોય પણ ચાલે તોયેલા 40 45000 સુધીમાં લેવાની છે કલરમાં ગમે તે ચાલે 57 થી 60 નું ગજુ માં જોવે છપ્પનનું ગજું હોય તોય પણ ચાલે ભાવનગર અથવા અમરેલી જિલ્લામાં હોવી જોઈએ બીજે ક્યાંય હોવી ન જોઈએ ફોટા નાખો અને ફોન કરો


સ્થળ : લાક઼ડીયા,ઘોઘા,ભાવનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.