mhindra 475 સરપંચ
મહિન્દ્ર 475 સરપંચ,મોડેલ,2009/10,કાગળ બધા કંપ્લેટ
એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફીટિંગ 90%
કલર કન્ડીશન આખું જનરલ બનાવેલ છે,
ઓરીજનાલ કલર નો ઉપીયોગ કરવામાં આવેલ છે
ટાયર, મોટા રિમોટ નવા100%, નાના આખા100%,
બેટરી નવી, કોઈપણ વસ્તુનો ફોલ્ટ નથી,
ફૂલ જવાબદારી સાથે આપવાનું છે,
કિંમત,માત્ર,210, તેમાં પણ ફેરફાર કરી આપશું
ગામ, અમરેલી, તા,અમરેલી, જી, અમરેલી,
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો,
મો,9227151904 વોટ્સેપ,
...વધુ વાંચો
Jaypal Bhai Rajput Bamaniya