Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જુનાગઢ
ગાય વેચવા ની છે
દાનાભાઈ મયળ
Jun 08 '25 06:42 PM
ગાય વેચવા ની છે
દાનાભાઈ મયળ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1 2 દીવસ માં વિયાવા ની છે
₹ 8000
સ્થળ : મધરવાડા,કેશોદ,જુનાગઢ
View All
vasdi
1.5 varsh ni se jait van se(gir)
...વધુ વાંચો
Maenbra Dangar
ગીર હોળકિવેસવાનીછે
2 મહીનાનોગાભછે 9106920034
...વધુ વાંચો
કપિલ સાકરીયા
vasdi
vechvani
...વધુ વાંચો
Vijay Sohla
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે સાતમો મહિનો ગાભણી છે દુધ 8 લિટર છે જવદારી દેવાની છે સાટા પણ કરવાના છે
...વધુ વાંચો
Naresh Bhojak
tan vasdiyu kros vec vani se
be bodi aene AEK sigada varo
...વધુ વાંચો
Hiren Lamka
જરશી ગાય
જર્સી ગાય વેચવાની છે 4 વેતર . 1 મહિના ની કાચી છે . ગણતરી હોય તોજ ફોન કરવો
...વધુ વાંચો
Gopal Gadhadara
5 લીટર દૂધ
બીજી વેતર ને વાસડો
...વધુ વાંચો
Parmar Ramesh Bhai
gay vechavani che 15 divas ni
ghabhan 1000 rupiya ma aapvani chee levi hoytoj foon karvano khota foon karva nay
...વધુ વાંચો
Bharat Bambhava
જર્સી
આગલા વેતર 8 લિટર દૂધ હતું ત્રીજું વેતર આ નંબર ઉપર ફોન કરવો 9726412679
...વધુ વાંચો
Anil Jograna
ગીર ખૂટડો
આ ખૂટડો વેશવનો છે ગીર નશલન નો છે જેને લેવો હોય એજ ફોન કરે
...વધુ વાંચો
રાયધન જોગરાણા
ગાય વીયલ વાશડૂનથી મરીગયૂ બારદીવશની
વીયાલ જરશીહે હાલમાદૂધ તન તન લીટર હે રૂબરુ આવાનૂ
...વધુ વાંચો
ચકાભાઇ વકાતર
khut
khut vechavano che 8200298764 Lala bhai આમા ફોન કરો
...વધુ વાંચો
Milan Charan
vechavani che
kakrej gay
...વધુ વાંચો
Raj Patat
હોડકી વેચવાની છે
હોડકી વેચવાની છે 4મહીના ની ગાભણ છે કિંમત 48000
...વધુ વાંચો
Jay Ahir
વાછડી વેચવાની છે
વાછડી વેચવાની છે
...વધુ વાંચો
Mahipal Mori
ગાય
7 લીટર દૂધ આપે છે બીજું વેતર વિયા છે 20 કાચી છે સાવ સોજી છે ફુલ જવાબ દારી સાથે દેવા ની છે
...વધુ વાંચો
Haresh Boricha
ગાય
ગાય વેચવાની છે સાથે બે વાટડી દેવાની છે ગાય છ મહિના ગાભણી છે પાંચ લીટર દૂધ છે ત્રીજુ વેધર
...વધુ વાંચો
Vikrambhai Bholabhai Vasani
ગાયવેસવાનીસે
7સાતમોમયનોસાલેસેસાવસોજીસેવેતરબીજૂસે
...વધુ વાંચો
મગળુભાઇ માલા
ગણોદ
1મહીનાની ગાભણ
...વધુ વાંચો
Tejas Virda
ગાય
ગાય
...વધુ વાંચો
Raj Gajera
ગીર વાછડી
પ્યોર ગીર વાછડી, 11 થી 12 મહિનાની , સારી સાચવેલી
...વધુ વાંચો
Rahul Barad
એસફ ગાય
એસફ ગાય વેસ વાની સે (9) મહીનો સાલૂ સે સાવ સોજી વયવા ની તયારી મા સે 10 દિવસ ની વાર સે.
...વધુ વાંચો
Balu Bhai Mori
3વેતરવેસવાનીસે
9825817302
...વધુ વાંચો
જય આહીર
ગીર ગાય વેચવાની છે
બીજું વેતર વ્યાની તાજી ૪ દીવસ થયા પેલા વેતર માં ૭ લીટર દીવસ નું હતું નીચે વાછડો છે.. નોંધ :- લેવી હોય એ કોલ કરે
...વધુ વાંચો
Kanabhai Chavda
ઓરિજનાલ ગીર ગાય વેશાવાની છે
3 દિવસ ની વ્યાનેલી છે પેલું વેતર છે નીસે વશાડી છે
...વધુ વાંચો
Karan Sinh Gagana
gay vesvani se bhai
જરશિ લાલ ફુલ લંબાઈ ફુલ ઉસાય .3 જુ વેતર છે 2 જા વેતર મા 10 થિ 11 લિટર દૂધ હતુ ... ફુલ જવાબ દારિ સાથે આપવાનિ છે..10 દિવસ નિ કાસિ છે...કોઈ ભાઇ ... 7600331522
...વધુ વાંચો
Umesh Sakariya
ગાય
ગાય 8 મો મહિનો ગાભણ હાલ માં બને Time દોવા દેય 4+4 લીટર દૂધ વ્યાજમ ઉપર 7+૮ લિટર દૂધ છે
...વધુ વાંચો
Bharat Odedara
rigved kar liya hai
Agar Goswami se
...વધુ વાંચો
Babu Bhai Mori
ગાય
ગાય વેસવાનીછે
...વધુ વાંચો
Yogesh Makavana
gir gay 100% kabri
3varsh 5 mahina ni ghabhan che
...વધુ વાંચો
Mayur Katariya
ગાય
hf ગાય વેસવાનીછે વેતર 3 વ્યાની છે 2મહીના ની વયાનેલ છે. નીચે વાછરડો.છે. દુધ 8 .9 લીટર કમપલેટ. માપુ મારી લેવાની સુટ . ફુલ જવાબદારી ગમે તેને દોવિની સુટ .. ઉસાઇ લંબાઈ સારી. ... લેવા વારાજ ફોન કરે.
...વધુ વાંચો
Pratapsinh Sisodiya
ગાય વેચવાની છે
ચોથું વેતર આખા દિવસનુ 11 લીટર દૂધ કિંમત ૩૨૦૦૦ બે મહિનાની વિયાણેલ છે
...વધુ વાંચો
દિપક ભાઇ ચાવડા
ગીર ગાય વેસવાનીસે
ગીરગાયવેસવાનીસે દસદીવસનીકાસીસે 7લીટર દુસે
...વધુ વાંચો
કાના ભાઈ દાસા
ગાય વેચવાની છે
ગાય વેચવા નીછે મયનો દી થયો ફરી એને
...વધુ વાંચો
Arjan Chavda
गीर गाय ताजी बीहाने वाली सैल
5 गीर गाय सैल करनी ससते दाम देनी है कोल 9725555104
...વધુ વાંચો
Bhabhlubhai Khachar
ગાય
ગાય વેચવાની છે 3જુ વેતર છેવટ સુધી દોવાદેઇ 3 લીટર દૂધ છે 2 મહિના ગાભણ છે
...વધુ વાંચો
Dinesh Lakhani
ઓરીજનલ ગીર
ઊંચાઈ લંબાઈ પૂરી બીજું વેતર 7 મહિના ની ગાભણ દોવા માં સોજી પેલા વેતર માં 6 લીટર દૂધ હતું
...વધુ વાંચો
Axay Parmar
એસે ફ ગાય
વેચવાની છે ફુલ જવાબદારી 6. દિવસ થયા વિયાણી દુધ એક ટાઈમ નું 9. લિટર કુલ 18 લિટર નીચે વાછરડો
...વધુ વાંચો
Nikunj Patat
ઑરિજનલ ગિરગાય
ગિર ગાય
...વધુ વાંચો
Vipul Dumadiya
ભૂરી ઓળખી વેચવાની છે
બીજું વેતર 10 15 દિવસની વાર છે સાવ સોજી છે પેલા વેતર એક ટાઇમનું ચાર લીટર દૂધ હતું
...વધુ વાંચો
Anis Jindani
4 વર્ષ ઉપર ની હોળકી છે.
દેશી ગાય ની બદુળી છે. 4 વર્ષ થી વડી છે. સફેદ- પિડા રંગ ની છે.
...વધુ વાંચો
Kishan Varu
ગાય વેચવાની છે
ત્રીજુ વેતર ગાભણ છે એક મહિના ની વાર છે બીજા વેતર મા 8 લીટર દૂધ
...વધુ વાંચો
Mori Rajendra
ગાય વેચવાની છે
વેતર ચોથું દૂધ સાડા છ લીટર નીચે વાચડો છે સાવ સોજી છે આ નંબર પર ફોન કરવો 95744 67488
...વધુ વાંચો
Hiren Kodiyatar
ગાભણી
પેલા આવે ત્યારે સાથ સાથ લિટર દૂધ 7
...વધુ વાંચો
Najo Labariya
ગાય
ગાય
...વધુ વાંચો
Harpal Bhai Boricha
સાટામા ગાયચાલે
લિલુડો ખૂટ
...વધુ વાંચો
દિવ્યરાજ સિહ ઝાલા
ગીર ગાય વેચવાની લીલડી
એક પ્રેમનો સાત લીટર દૂધ 7 લિટર દૂધ ટકે સાથ હો જી બે જણાના સામ સામેથી જોઈ લેવાની એકદમ હોજી બીજું વેતરિયાણેલી તાજી નીચે વાટડી ઓરીજનલ લીલડી ગીર ગાય ટોટલ જવાબદારી સુખી થાય એવી જગ્યામાં આપવાની 55 હજાર રૂપિયા કિંમત
...વધુ વાંચો
આવડા મોરી
ગાય વેચવા ની છે
1 2 દીવસ માં વિયાવા ની છે
...વધુ વાંચો
દાનાભાઈ મયળ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ