શ્રી હરિ ફાર્મ & નર્સરી , હીરાપુરા
અમારે ત્યાં તમામ પ્રકારના શાકભાજી ના ધરુ જેવા કે ટામેટા , મરચા , રીંગણ, કોબી જેવા ધરુ ખાતરી પૂવર્ક મળશે. તેમજ બાગાયતી રોપા જેવા કે જામફળ, ચીકુ , આંબા, દાડમ બોર, મોસંબી, માલ્ટા , ચંદન, કેળ જેવા તમામ પ્રકારના રોપા હાજર માં મળશે.
મુ પોસ્ટ હિરપુરા, તા -વિરમગામ , જિલ્લા - અમદાવાદ,
9023987305
...વધુ વાંચો
Manan Patel