• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
gir cow
gir cow
gir cow
gir cow
gir cow
gir cow
  • Chandresh Rabadiya

  • Jun 08 '25 12:50 PM

gir cow

  • Chandresh Rabadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

3 vetar thaya che,dudh 8 liter che.10 divas aaju baju vihase


₹ 85000

સ્થળ : લીલીયા,વિસાવદર,જુનાગઢ

બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છે બને ગાયો સાવ સોજી છે પેલી ગાય બીજું વેતર છે આજે રાતે વિયાણી નીચે વાછડો છે 5+5.. લીટર દૂધ હાજર મા આવે છે 6 લીટર જેટલું દૂધ આવશે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે બીજી ગાય ત્રીજું વેતર છે ૧ મહિના દિવસ ની વિયાણેલ છે નીચે વાછડો છે ૫+૬.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ઊંચાઈ લંબાઈ પૂરી છે હાડ ગજું પૂરું છે ગામ પંડવા ગીર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું ગાયો ની કીમત નીચે આપેલ છે પેલી ગાય ની કીમત:-35000 રાખેલ છે બીજી ગાય ની કીમત:-31000 રાખેલ છે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.