Paresh Bera ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજું વેતર હોટકી વેચવાની છે સાવ સોજી છે ફુલ જવાબદારીથી આપવાની છે 15 થી 20 દિવસની વાણેલ છે નીચે વાસડો છે સાડા ચાર થી પાંચ લીટર દૂધ આવે છે હાજરમાં ગેમ તેને દોય લેવાની છૂટ બાયુ ભાઈઓ ને બાંધી છોડી લેવાની પણ છૂટ બાયુ ભાઈઓ ને
કીંમત 23,000
લેવા માટે ફોન કરીને રૂબરૂ આવી જવું જોયા પછી કિંમતમાં થોડા ઘણો ફેરફાર કરી આપશુ
નામ પરેશભાઈ મો 7201947960
ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ