Matava Matva ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વાઢવારી જુવારનું બિયારણ વેચવાનો છે. ત્રણ વર્ષની જવાબદારી. ત્રણ વર્ષ સુધી વાટ આવે પેલું વાત ચાલી 42 દિવસે આવે પછી 30 30 દિવસે સવારે. ખાવામાં ફૂલ મીઠીયાર. ગમે તે પાણી ચાલે. એક વીઘા બે કિલો બિયારણ જોઈએ કિલોના 1200 રૂપિયા ભાવ