Rahul Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
6 ગીર ગાય વેચવાની છે
બે ગાયું છે એક ગાય વેતર ત્રીજું છે
એક મહિનાની વિયાણેલ છે
નીચે વાછડી છે
ઓઢી ઓઢી લીટર દૂધ કરે છે
બીજી ગાય વેતર ત્રીજું છે
પાંચ મહિનાની વિયાણેલ છે
સાડા ત્રણ સાડા ત્રણ
લીટર કરે છે
2 ગીર હોડકી એક ની
ઉંમર બે વર્ષની છે
બીજી ની ઉંમર અઢી વર્ષની છે
બે ગીર વાછડી એક ની ઉંમર
એક મહિનાની છે
બીજી ની ઉંમર 7
મહિનાની છે
6 ની કિંમત 85 હજાર છે
6નાના મોટા ગાય વેચવાના છે
તાત્કાલિકમાં વેચવાના છે