Jayraj Rajput ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગાય વેચવાની છે ચોથું વેતર વહે છે ચાર પાંચ દિવસની વાર છે દુજતા વયા જાય છે બેટાણા નું નવું લેટર દૂધ કરે છે એકદમ સોજી ગાય ઘરઘરા ઉ ગાય છે કોઈ વેપારીની ગાય છે નહીં