• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
બે ભેંશ વેશવાની...
બે ભેંશ વેશવાની...
બે ભેંશ વેશવાની...
બે ભેંશ વેશવાની...
બે ભેંશ વેશવાની...
બે ભેંશ વેશવાની...
  • નગાજણ ભાઈ કેશવાલા

  • May 08 '24 10:35 AM

બે ભેંશ વેશવાની છે બીજું ત્રીજું

  • નગાજણ ભાઈ કેશવાલા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બે ભેંશ વેશવાની છે એક બીજું વેતર એક ત્રીજું વેતર છે 1, એક ભેંશ બીજું વેતર વીયાણી છે એક મહિનો પંદર દિવસ થયા પારૂ નથી પાડો હતો મરીગીયો ખાણ ઉપર દોવાદય દોવામા સોજી છે એક ટાણું દૂધ સાંજે સાડા પાંચ લીટર દૂધ આપે સવારે પાંચ લીટર દૂધ આપે દોવામા સોજી છે ખાણ મુકીને બેસી જાવાનું ચાર આચર ધોઇને ચાર આચર નાં ડોકા પળેલેઇને તા પ્રાહવેજાય દોવામા સોજી બાકરી બેઠા બેઠા ભેગી દયી દેઇ દોવરાવાની સુટ તમારે હાથે બેસી જાવાનું તમારે હાથે પ્રાહવે તો તમારે લેવાની સુટ દોયે સાવ પોસી કાભા જેવી છે ઘા ભેગી દોવા જાય દોવામા ગમેતે દોવે બાઇ ભાઈ કે દીકરી દોવે બધા ને દોવાદય વિગતવાર નાસીને ફોન કરવો મેસેજ કરવો હરૂ બરૂ જોઈ જાવી ફોટા કે વિડિયો મોકલવામાં નય આવે હરૂબરૂ જોઇ જાવી ચાર આચર ની ફુલ જવાબદારી દોવાની જવાબદારી આપવામાં આવે છે 2,બીજી ભેંશ ત્રીજું વેતર વીયાસે આઠમો મહિનો હાલે અત્યારે એક ટાણું દોવાદય છે સાડા પાંચ લીટર દૂધ આપે છે સવારે દોવા દય દોવાદય એની જવાબદારી નય ઢીકા પાટુ માં દોવાદય પ્રાહવે તાસુધી ઘોરા કરે પ્રાહવેજાય પસી નેત હલતી વીગત વાસીને ફોન કરવો ફોટા વિડિયો મોકલવામાં નય આવે હરૂબરૂ જોઇ જાવી સાર આચરની ફુલ જવાબદારી માધુપર પોરબંદર


₹ 75125

સ્થળ : પાતા,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.