Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
જામનગર
હોડકી વેચવાની છે
Hitesh Khatriya
Jan 08 '25 04:53 PM
હોડકી વેચવાની છે
Hitesh Khatriya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કાબરી હોડકી વેચવાની છે દોઢ વર્ષની સાટામાં પાડી હાલે
₹ 17000
સ્થળ : જામજોધપુર,જામનગર
View All
ગીર વાછરડી વેચવાની છે
ગીર વાછરડી વેચવાની છે. mo. 9624294122
...વધુ વાંચો
Devendrasinh Jadeja
ગાય લે વેચ
ગાય લે વે ચ
...વધુ વાંચો
Rutik Dabhi
ગાય વેચવાની છે
ઓરીજનલ ગીર ગાય વેચવાની છે , 10 દિવસ ની વાર છે
...વધુ વાંચો
રમેશ ભાઈ બુહા
હૉડકીવૅસવાનીસૅ
આનીમાનૅ8લીટરદૃધ આવતૃ સપાટામાં પાડી હાલૅ
...વધુ વાંચો
Nilesh Bakotra
વાછડી વેચવાની છે
વેશાવાની સે સારી ઓલાદ ની સે
...વધુ વાંચો
Markhi Ahir
હોડકી વેચવાની છે
૨૨ મહિના ની છે.
...વધુ વાંચો
Dilip Karetha
vasdi vesava ni se
sav soji 18 mahina ni se sukhi thay tiya j devani se
...વધુ વાંચો
Nilesh Keshu Karavdara
હોળકી વેચવાની છે
hf vodaki vechavani che 2,5 varas ni che sata ma gay hale
...વધુ વાંચો
Sidhar Bhatti
હોળકી વેચવાની છે
એક મહિનો ગાભણ
...વધુ વાંચો
Lakhan Chopra
જર્સી ગાય વેચી દેવાની છે
9023669179 7-8 દિવસની વાર છે
...વધુ વાંચો
Jaydip Bhai Dhadhal
ગીર ગાય વેચવાની છે
વેતર બીજુ આઠ મહિના ગાભણ છે દૂધ પેલા વેતરમાં છ લીટર હતું
...વધુ વાંચો
Hiren Bhurani
ગીર વોડકી વેચવાની છે
ગીર વોડકી વેચવાની છે ડોઢ થી બે વર્ષ ની છે
...વધુ વાંચો
હરદાસભાઈ બી. ચંદ્રાવાડીયા
ગીર ગાય
ગીર ગાય વેચવા ની છે બીજુ વેતર વીયા છે 6 ટો મયનો હાલે બધી જવાપ દારી
...વધુ વાંચો
લખમણ ચાવડા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Mukesh Karamata
ગાય વેચવાની છે
પેલું વેતર નીચે વાછડી
...વધુ વાંચો
Tahir Dal
ગાય વેશવાનિછે
ફટાણા ભરત. કિંમત. ૪૦૦૦૦ પ. ગાભણ છે
...વધુ વાંચો
Bharat Modhwadiya
ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે સાવ સોજી છે 1મહીનાની કાચી છે
...વધુ વાંચો
Vipul Karena
..
પેલૂ વેતર દુધ 4.5, થી 5 લીટર ફોટા કે વીડિયો મોકલવામાં આવ છે નહીં. રૂબરૂ જોઈ જવું.
...વધુ વાંચો
Jaydip Rathod
ગીર વાછડી
ગીર વાછડી વેચવાની છે.3 વર્ષ થયાં છે.
...વધુ વાંચો
નયન ઝાલા
ગાય વેચવાની છે
તન તન લીટર દૂધ છે આઠ મહિનાની ધાભણ છે
...વધુ વાંચો
Viupl Piprotar
હોડકી વેચવાની છે
હોડકી વેંચવા ની છે ક્રોસ હોડકી છે ગાભની છે સવાર સાંજ વ્યાય એમ છે પેલ વેતરી છે
...વધુ વાંચો
Laxman Katariya
ગાય વેચવાની છે
તાજી વયાનેલ સે ઊંચાઈ લંબાઈ પૂરી દુધ વાળી ગાય છે સાવ સોજી છે
...વધુ વાંચો
Ram Vadher
assap cow vesavani che
sothu vetar 3mahina ni vaneli mo 9023015104 dudh 5.5लीटर
...વધુ વાંચો
Jadav Vajubhai Bhama
ગીર ગાય વેસવાની સે
ગીર ગાય વેસવાની સે બીજુ વેતર ગાભણ સે 10 થી 12 દિવસ ની કાસી સે પેલા વેતર મા 7.5 લીટર દૂધ હતું ફુલ જબાપ દારી થી આપવાની સે
...વધુ વાંચો
Dhanraj Ghadhavi
9426964069
પેલુ વેતર ગાભણી છે 15 દિવસ નિ વાર છે ગાય વેચવાની છે
...વધુ વાંચો
ભીખાભાઈ ચાવડા
desi gir gay 6 litat duth.
3 ju vetar ful gerantee sathe veyavane 5 divas ni var
...વધુ વાંચો
Jitendra Dobariya
ધોરી ગાય વેચવાની છે
કાલે વિહાણી છે વાછડો આવ્યો છે 6 લીટરની ગાય છે ત્રીજું વેતર છે
...વધુ વાંચો
Soyab Mulla
ખટીયો
ખુટીયો વેચવાનો છે ટોટલ જવાબદારી
...વધુ વાંચો
જેઠો ગઢવી
બે ઓળખી
બે બે વર્ષની બેની કિંમત ભેગી છે જેને લેવી હોય ફોન કરે વધુ વાંચીને ફોન કરવો
...વધુ વાંચો
વિભાભાઈ ઝાપડા
ગાય વેચવાની છે
gai sav soji ne sari se koi janto folt nthii 5 divas thya niche vasdo 8 liter dudh
...વધુ વાંચો
Dravidsinh Vala
જરસી હોડકી વેસવાની સે
બીજુ વેતર વિયાણેલ સે નીચે વાસડી સે સાવ સોજી સે
...વધુ વાંચો
Raj Vakatar
એચેપ ગાય દેવાની છે
બે મૈનાબિજદાન કરાવેલ છે ચાર આસર કપલેડ
...વધુ વાંચો
નાગદાન મુધવા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર દસ દિવસની કાચી
...વધુ વાંચો
Raju Meghanathi
ગાય
3વેતર 10 દિવસ ની કાશી છે આગલા વેતર મા 6 લીટર દૂધ આપતી બેય ટાઈમ સાવ સોજી છે ફુલ જવાબદારી
...વધુ વાંચો
Bhavesh Kodiyatar
ગાય વેચવાની છે
મો:–7201968135
...વધુ વાંચો
અતુલ બકોત્રા
ગાય વેચવાની છે સાવ સોજી છે
6 લીટર દૂધ પેલા વેતરમાં 15 દિવસની કાશી છે
...વધુ વાંચો
Yagnik Pithiya
વિયાણેલી ગાય નિચે વાછડ
બિજુ વેતર છે
...વધુ વાંચો
Haresh Rabari
ગાય
25 દિવસની કાચી છે . પેલુ વેતર હાવ સોજી
...વધુ વાંચો
Khushal Domadiya
hf 2
એક કાડી ગાય જરશી સે ઓરીજનલ ઉસાય લંબાય પુરી 8 મહીનાની ગાભણ છે વેતર 3 દુઘ આગલાં વેતરમા 12 લીટર એક ટાઈમનુ દોયેલ છે બીજી એની દીકરી છે એસ એફ ઓરીજનલ વેતર 2 ગાભણ 5 મહીનાની આગલા વેતરમા 8.8 લીટર દુઘ હતું અતીયારે બેય દોવા દેતી નથી હમણા મુકીયુ બેય ગાય સાથે પણ દેવાની છે એડ અલગ પણ દેવાની છે બેય ગાય ને ડોક્ટરી કરાવીનેજ લય જાવાની બઘી જવાબદારી દુઘ ની જરુર હોવાના કારણે દેવાની છે બપોરે 12.30 થી 3 સુઘી કોલ કરવો નય બઘુ વાશીનેજ કોલ કરવો
...વધુ વાંચો
Dhaval Dodiya
ગાય વેચવાની છે
૩ જુ વેતર જવાબદારી થી આપવાની છે દોવામા સાવ સોજી
...વધુ વાંચો
જયેશ રબારી
ઞાય વેશવાની છે
ઞાય વેશવાની છે 4, થુ વેતર 15 17 દીવસ ની કાચી સાવ સોજી જવાબદારી થી દેવા ની છે દુધ 5 લીટર રૂબરૂ મુલાકાત લેવી કીમત સુખમાં હોય તો થોડો ફેરફાર થાસે મોં નંબર,,8849947168
...વધુ વાંચો
Badur Dangar
ઓડકી ગાભની સાટે ખડાય
ઓડકી ગાભની 4 મહીનાની સે સેક કરાવી લેવાની સાટે સારી પાડી કે ખડાય જોય
...વધુ વાંચો
ભરતભાઈ નોઘનવદર ડેરૈયા
ગાય વેચવાની છે
૯ મહિનો નો હાલે છે ૧ તારીખે પૂરા થાશે દોવામાં સાવ સોજી
...વધુ વાંચો
Vijaygar Goswami
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતરવાની છે અઢી મહિના ની વેણેલી છે હેઠે વાસળી છે સાત સાત લીટર દૂધ આવે દોવામાં સાવ હોજી છે
...વધુ વાંચો
Hamirbhai Kodiyatar
h.f vasdi vechvani che
7 mahina ni vasdi che ABS ni vachdi che
...વધુ વાંચો
Yash Jotva
ગાય વેચવાની છે
પાંચ દિવસ થયા વયાણી એને જેઠે વાસડો છે આગલે વેતર 11 11 l લીટર દૂધ દોયેલું છે
...વધુ વાંચો
Vipul Lakhnotra
1 vetari hodki vechvani che
1 vetari che 9 mo mahino betho che sav soji che lovi hoy to aa number ma phone karo-9737989312
...વધુ વાંચો
Hardiksinh Dodiya
હોડકી વેસ વાની છે
પેલવેતરી છે બેદીવ ની કાસી છે કાબરી છે
...વધુ વાંચો
Milan Bokhiriya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ