Bhima Bhai Mori ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ વેચવાની છે ભેંસ ગાભણી છે બીજું વેતર છે કિંમત 65000 છે 20 25 દિવસની કાચી છે ફૂલ જવાબદારી આ અસરની છે જે ભાઈને લેવી હોય તે જ ફોન કરે ફોટા અથવા વિડિયો નહીં મળે