Mayurgiri Meghanathi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સારી ભેંશ લેવી છે
તાજી વ્યાય ગયેલ
6 થી 7લીટર દૂધ, 2 ટાઈમ દોઈને લેવી છે
2 અને 3 વેતરમાં
ઊંચાઈ અને લંબાઈ સારી હોવી જોઈએ
રૂપ વાળી જોઈએ
જુનાગઢ જિલ્લાની હોય તો ફોટા અને વિડીયો મોકલવા.