• Welcome to Piplana Pane
  • Helpline: +91 99414 99714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Babulal Joshi

  • Dec 07 '23 10:49 PM

સુપર સુવિધા વાળી વાડી

  • Babulal Joshi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

પટેલોના રમણીય ગામ વાંસજાળિયામાં નદીને કાંઠે. મીઠુ પાણી. એક કૂવો જ કાફી છે. બારે માસ નદીમાં પૂરતું પાણી. કૂવો નદીમાં chek ડેમની અંદર. ઉપરાંર 4 બોર. ચારે બાજુ ફરતો વંડો. ગામને અડીનેજ. આ વાડી પરદેશ જવાનુ હોવાથી વેચવાનું વિચારેલ છે. રસ ધરાવતી પાર્ટી સંપર્ક કરે. દલાલભાઈઓ આવકાર્ય છે. વીઘાના 6 લાખ છે.


₹ 600000

સ્થળ : વાંસજાલીયા,જામજોધપુર,જામનગર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.