Bhargav Kava ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
નેનો ટ્રેકટર ઑર્ડર મુજબ બનાવી આપશું તેમાં ચાર વ્હીલ છે લોખંડના અને રબરના, જે વાવણી અને બેલા માટે તે સર્વોત્તમ ઉત્તમ ટ્રેક્ટર ગણવામાં આવે છે. સાથે બે ગરેડા ... અને દાતીના સાધનો પણ બનાવી આપશું
અને કોઈ પણ જાત ના ટ્રેકટર ઓજાર બનાવી આપશું
(કિંમત કોલ કરી ને પૂછી શકો છો )
-9081868411
-8347960982