જેન્તીભાઇ નરશીભાઈ દુધાગરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જેન્તીભાઇ નરશીભાઈ દુધાગરા ની ગાય વેચવાની છે
8 થી 10 દિવસ ની કાચી છે
ત્રીજું વેતર છે
6 લીટર દુધ એક ટાઈમ નું
જિલો ( જામનગર ), તાલુકો (જામનગર)
(જામવંથલી) , પોસ્ટ ( બજરંગપુર)
ગામ ( વિજયપુર )
ખોડિયાર માતાજીના મંદિર સામે મકાન આવેલું છે
મોબાઈલ નંબર ( ૭૯૮૪૭૦૭૧૯૪