Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
ગીર સોમનાથ
ભેંસ વેચવાની છે
Dipak Mensibhai Mer
Sep 07 '24 09:39 PM
ભેંસ વેચવાની છે
Dipak Mensibhai Mer ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ભેંસ 5મુ વેતર ગાભણ છે 10 મોં મહિનો બેઠો છે જે ને લેવી હોય તે જ ફોન કરજો 8140760567,9687448135
₹ 55000
સ્થળ : રામપરા,પાટન વેરાવળ,ગીર સોમનાથ
View All
. ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે પહેલું વેતર છે ત્રણ મહિનાની વીયાણલ છે ત્રણ આચરી ભેંસ છે 3:30 લિટર દૂધ સવારે 3:30 લીટર દૂધ સાંજે પાછી થઈ ગઈ એના દોઢ મહિનો થયો છે નીચે પાડી છે પાડી નથી આપવાની ટોટલ જવાબદારીથી આપવાની છે લેવાની ઈચ્છા હોય એ જ કોલ કરે ટાઇમપાસ વાળા દૂર રહે કોન્ટેક નંબર 99 13 90 47 62 કિંમત 45000
...વધુ વાંચો
Pravin Bharvad
ભેશ વેચાવ છે
10 દીવશ ની કાચી છે
...વધુ વાંચો
Bhavin Tariya
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે
...વધુ વાંચો
Sanjaysinh Jadeja
બે ભેહુ વેસવા ની છે
એક ગાભણી છે અને એક વીયાણી છે પારૂ નથી મરીગયુખોર ઊપર દોવા દયે છે
...વધુ વાંચો
Karo Rabari
પાડી લેવાની છે
સવા વર્ષ કે દોઢ વર્ષ ની દેશી પાડી લેવાની છે કોઇ પાસે હોય તો ફોટા વિડિયો મોકલવા કિંમત અને ગામ નુ નામ લખીને 8000 સુધી મા હોય તો
...વધુ વાંચો
Vinay Charan
ભેંસ વેચવા
ત્રીજુ વેતર,7 લિટર dudh
...વધુ વાંચો
Ahir Masri
વેચવાની છે
વેચવાની છે 10 દીવસ ની કાસી ગામ જાબાળા તાલુકો વીસાવદર
...વધુ વાંચો
Pratap Bhai Vala
વેશ્વાનીસે
9 મહિના ની ગાભણ સે 1.મહિનો ને 15.દિવશ વાર સે
...વધુ વાંચો
Alpesh Sankaliya
ગાયવેચવાનુછેબીજુવેતર૧૦દિવસકાચી
ગાયવેચવાનુછેબિજુવેતર૧૦દીવસઃઃકાચી
...વધુ વાંચો
રાણાભાઇ કંડોરિયા
ખડેલી વેશવાની છે
ખડેલી વેશવાની છે.... ૩.૫ વર્ષની છે... ઞામ..ઞળોદર...૩૦.૦૦૦ લેવાના છે
...વધુ વાંચો
Majethiya Mahesh
ભેંસ વેચવાની છે
20 દીની વયાણેલ છે 6 લીટર દુધ
...વધુ વાંચો
રાજુ ઓડેદરા
વેતર માં 3
3 દિવસે ની વીયાયેલ છે નીચે પાડો 5 લિટર દૂધ છે
...વધુ વાંચો
Krishan Karavdra
ખડેલી વેચવાની છે
ખડેલી વેચવાની છે કિંમતમાં ફેરફાર નહીં થાય જેને લેવી રૂબરૂ આવી જવાનું ઔ કિંમત છેલ્લી છે
...વધુ વાંચો
Bharat Odedra
ભેસવેચ
જયેશ
...વધુ વાંચો
Jayesh Vaghela
Pado vechvano che
—
...વધુ વાંચો
આલાભાઈ લગારીયા
bhesh vasvani che
sothu veter
...વધુ વાંચો
Vala Dinesh Devsibhai Vala
પાડો વેચવાનો છે
જાફરાબાદ પાડો સે પેલા વાળાનો છે
...વધુ વાંચો
નયન ચુડાસમા
ભેંસ વેચવાની છે
૧૦-૧૫ દિવસ કાચી ૩ વેતર
...વધુ વાંચો
Kartik Modhvadiya
ખડાય વેચવાની છે
પારેટી 3 લીટર દૂધ
...વધુ વાંચો
દાનો કરમટા
5/6 દિવસ ની
કાચી
...વધુ વાંચો
ભીખાભાઈ કંડોરીયા
સાટા કરવા ના છે
2 વાસડી ના સાટા મા પાડી લેવાની છે
...વધુ વાંચો
Vipul Darbar
ખડેલી વેચવાની છે.
ખાલી છે.બીજું વેતર
...વધુ વાંચો
Bhavesh Rajput
ખોટાં ફોન નોકરવા
ભેંસ વેચવાની છે કીંમત 1,30000 કીંમત થોડોક ફેરફાર થાસે
...વધુ વાંચો
Sachil Dal
ભેંસ વેચવાની છે.
૨ જુઓ વેતર ભેંસ વેસવાનિ છે નીચે પાડો છે ૫.૫ થી ૬ લીટર દુધ આપે.
...વધુ વાંચો
Pratap Sinh Sisodiya
ખડેલી
બે વર્ષ ની પાડી વેચવા ની છે
...વધુ વાંચો
Bhishibhai Ahir
બે ખડેલી દેવાની છે
એક દોઢ વરસ ની છે બીજી એક વરસ ની છે
...વધુ વાંચો
Raju Bhai Hun
ભેંસ વેસવા નિ સે સાવ્ સોજિ.
જાફ્રરાબાદિ ભેશ વેસવા નિ સે બધિ જવાબદારી થિ આપવાની સે સવાર્ 6 લિટર્ દુધ્ સાજે 5 લિટર્ દુધ્ પારુ નથિ ગમે તેને બેસિ જાવાનિ સુટ 4 વેતર્ વ્યાનેલિ 1.5 મહિના નિ વ્યાનેલિ.
...વધુ વાંચો
Vishal Kodiyatar
ભેંસ વેચવાની છે
ભેંસ વેચવાની છે વેતર બીજું તાજી વિયાએલ કીંમત મા ફેરફાર થશે
...વધુ વાંચો
Harpal Shih Jadeja
ઈલેક્ટ્રોનિક કુટી વેચવાની છે
કિંમત માં ફેરફાર થઈ જા છે
...વધુ વાંચો
અરજન કોડિયાતર
ત્રણ વર્ષનો પાડો છે ફુલ જવાબદારી
ત્રણ વર્ષનો પાડો છે ફુલ જવાબદારી સાથે રહેવાનો છે લેવાનો હોય તો જ ફોન કરવો ફોટા વિડિયો નાખવામાં આવશે નહીં હરુ ભરો જોઈ જાઓ કિંમતમાં જાજો ફેરફાર થશે નહીં. કિંમત માટે ફોન કરવો નહીં કિંમત છે 35,000 આ નંબર ઉપર ફોન કરવાનો 9913346298.. 99 133 46 2 98
...વધુ વાંચો
ભુપત રબારી
ભેંસ વેચવાની છે
ભેસ વેચવાની છે 4 વેતર કિંમત 70000 હજાર અંદાજીત કિમત 69000 ભાવેશ ખુટી
...વધુ વાંચો
ભાવેશ ખુટી
ભૈસ
ભૈસ વેસવાની છે વિસ બાવીસ દિવસની વિયાણ છે
...વધુ વાંચો
પ્રવીન કરમુર
9638953521
લે વેચ માટે મળો ડાયરેક્ટ ફોન
...વધુ વાંચો
જયદીપભાઈ વાળા
નીરણ તથા મગોઠું
નીરણ લેવા માટે કોલ કરો. બાલુભાઈ ..મો 6353803136
...વધુ વાંચો
બાલુ Chavda
આ ભેંસ વેચવાની છે ચોથા વેતરમાં છે
આ ભેંસને 15 દિવસની વાર છે ફૂલજવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
Hothi Keshwala
ભેસ વેચવાની સે.
૪,,વેતર વીયાસે. ૧૧,,૧૨,,દીવસની વાર સે. એક ટાઇમ નુ ૭ લીટર. કીમત ૭૨ હજાર.
...વધુ વાંચો
Keshav Modhavadiya
ત્રીજુ વેતર ભુરી ભેંશ છે
ત્રીજું વેતર ભુરી ભેંશ ..એક ટાઈમ દોવા દીયે છે.
...વધુ વાંચો
Nagajan Vadar
ખાડેલું
3 વર્ષ ની સે
...વધુ વાંચો
Haresh Jotva
ભેશ વેચવાની છે
વેતર ત્રીજુ છે. ચાર શાળા ચાર લીટર દૂધ આપે છે પારૂ ઉપર દોવા દેઈ છે. નીચે પાડો છે. જન્મ થીજ ત્રણ આચર છે દોઢ મહિના ની વાયગલ છે કિ 49000. કિંમત મા જાજો ફેરફાર નય થાઈ
...વધુ વાંચો
રાણા કુમાર કરગટિયા
ભેંસ વેચવાનીછે
3 વેતર કાલે વિયાણી નીચે પાડી છે
...વધુ વાંચો
Dharmesh Gadhvi
વેચવાની છે
૩ જુ વેતર ૨૦. દિવસ ની વાર
...વધુ વાંચો
Govindbhai Jogal
HABHBH
Best veg varniche Pandhar devas nivarche
...વધુ વાંચો
હભુ Gadhavi
પાડો વેચવાનો
પાડો વેચવાનો બધી જવાબદારી
...વધુ વાંચો
Muchhal Naran
ભેંસ વેચવાની છે
4 વેતર વીહની 25 દિવસ થયા નીસે પડો સે 6 લિટર દૂધ દોવા મા સાવ સોજી ફૂલ જવાબદારી
...વધુ વાંચો
Mayur Darbar
ભેસ વેસવી
ભેંસ વેસવી અઢી મયનાની ઘાભણી છે 2 લીટર દૂધ કરે આ નંબર પર ફોન કરવો 9664571378
...વધુ વાંચો
જીગર રબારી
ભેંસ વેચવાની છે
સીંગ તૂટેલી ભેંસને 45 દિવસનો ગાભ.. બીજી ભેંસને 30 દિવસનો ગાભ.. બેય ભેંસો ની કિંમત એક લાખ બેય દોવા દીએ.. એકમાં અઢી અઢી લિટર દૂધ એકમાં 3:30 3:30 લિટર દૂધ
...વધુ વાંચો
આલાભાઈ કરમુર
ભૈસ વેસવાની છે
2 વેતર વયાહૈ 10 દિવસ ની વયાવાની વાર આગલા વેતર માં 6 લીટર દૂધ હતુ આહ આસર ની ફુલ જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
Ajaj Bhai Kesur
મીણંદ ભાઈ
દસમૉ મહીનૉ છૅ ભૅસ વૅચવાની છૅ
...વધુ વાંચો
Heet Modhvadiya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ